________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
~~
~~~
~~~
બરાય માત્ર પાડ્યાથી, થતી ના કાર્યની સિદ્ધિ નથી કિસ્મત વિચારેની, તમારાથી થવાનું શું ? જતા ભભકી જરામાંહિ, ભલાઈથી થતા દરે; રહ્યું છે ચિત્તમાં હું હું, તમારાથી થવાનું શું ? જરામાં સંપને તેડી, બને છેહેળીના રાજા; નથી વશમાં વચન માથું, તમારાથી થવાનું શું ? ક્ષમાના પાઠ શબ્દોમાં, નથી આચારમાં આવ્યા; હણે છો ઠામ ઠેકાણું, તમારાથી થવાનું શું ? ઘડીમાં નવનવા રંગે, કરી દીવાળીની હેળી; લડી ક્ષણમાં પડે જૂદા, તમારાથી થવાનું શું ? નથી જ્યાં ભાન પોતાનું, કદાગ્રહ ચિત્તમાં ભારી; ગણે ઘહેલાઈમાં ડહાપણુ, તમારાથી થવાનું શું ? ભમાવ્યા ભૂતની પેઠે, ભમી જાતા ગમે ત્યારે; અલકેશ્વાનની પેઠે, તમારાથી થવાનું શું? ભણેલું ને ગણેલું સહુ, અહંકારે કરે મિથ્યા ભલે દુર્જન બની બેલા, તમારાથી થવાનું શું? કર્યા કર્યાનુસારે સૈ, મળે છે. વિશ્વમાં સને, નહીં આપે અધિક કેઈ, તમારાથી થવાનું શું? પડી છે સર્વને સહુની, અહા એ કર્મ કુદ્રથી; બુદ્ધચબ્ધિ ધર્મ શક્તિથી, વિચાર્યું કાર્ય થાવાનું. સંવત ૧૯૭૦ ના ભાદરવા વદિ ૪ મંગળવાર
શુદ્ધાનન્દ સ્વરૂપ રે, હારૂં અલખ અરૂપી; બાકી કલ્પના જૂઠી રે, અનુભવ નિજરૂપી; મિથ્યા કરીને કલ્પના, મનમાં માને ભીતિ નહીં તે હારૂં માનીને, ધરે શેકી રીતિ;
For Private And Personal Use Only