________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
જ
ઘડી બુરા અભિપ્રાય, નહીં પડ કાળના મેંમાં વિચારીને હૃદયમાંહિ, શિખામણ માન સન્તોની. બુરું કરતાં બુરું થાશે, પછીથી ખૂબ પસ્તાશે; કરીશ ના ઠામ ઠેકાણે, શિખામણ માન સન્તાની. સતાવ્યાથી નથી સારૂં, ઉઘડતું નર્કનું બારું; થશે મનમાંહિ અન્ધારૂં, શિખામણ માન સન્તોની. બનીને અન્ય અજ્ઞાને, પડે કાં વહ્નિવાલામાં હજી છે હાથમાં બાજી, શિખામણ માન સન્તની. ૭ પડી કયાં પારકી તુજને, ખરું સંભાળ પિતાનું; હઠી જ પાપથી દૂરે, શિખામણ માન સન્તાની. નથી કુદ્રતથી છાનું, ગમે તેવું રહ્યું પડદે, કર્યું તેવું સમપે છે, શિખામણ માન સન્તાની. થશે ત્યારૂં જીવન ઝેરી, થશે ના શાન્તિ સ્વપ્નામાં, ત્યજીને મેહની દષ્ટિ, શિખામણ માન સન્તની. ૧૦ હને તારા ભલા માટે, કથ્થુ જે ધ્યાનમાં આવ્યું
બુદ્ધબ્ધિધર્મ ધારીને, શિખામણ માન સન્તોની. ૧૧ સંવત ૧૯૭૦ના ભાદરવા વદિ ૩ સોમવાર
છવિ તમારાથી થવાનું ?
કવ્વાલી. નથી કંઈગ્યતા આવી, પરીક્ષાની નથી બુદ્ધિ, નથી કંઈ સ્વાત્મની શ્રદ્ધા, તમારાથી થવાનું શું?
વ્યવહાએ જ કરવાની, નથી વિવેકની શક્તિ રહ્યું ગ ડાપણું મનમાં, તમારાથી થવાનું શું ? નથી ગ’ - R. આથી, સમર્પણમાં રહી ભીતિ; કરી સામગ્રી ના * ૧ તમારાથી થવાનું શું ?
For Private And Personal Use Only