________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
-
9 1
કયાં સારાં કર્યા કૃત્ય, કરી યાદી હૃદયમાં જે મળેલી શકત્યનુસારે, કયું સારૂં જગતુમાં શું? ગરીબોનાં હૃદય લુટ્યાં, નહીં તે શી દયા પાળી; મળેલી બાહ્ય લક્ષ્મીથી, કર્યું સારૂં જગતમાં શું ? બની વિદ્વાન્ ભાષાથી, બની પંડિત વિદ્યાથી; અહો નિજ સ્વાર્થ વણ બીજું, કર્યું સારૂં જગમાં શું? કરી વ્યાપાર કેટીના, બની મફ્યુલ મઝામાંહી; અરે મહી વિચારી જે કર્યું સારૂં જગતમાં શું? અહંવૃત્તિતણા વશમાં, પડી નિજ ભાન ભૂલીને; ગુમાવી વ્યર્થ શક્તિ, કર્યું સારૂં જગતમાં શું? કર્યો ઉપગ ના સારે, મળેલી બાહ્ય સત્તાને; હજી બુરી કરે ઈછા, કર્યું સારૂં જગતમાં શું ? બનીને પૂર્ણ શ્રદ્ધાળુ, પ્રભુની કર ખરી ભક્તિ, બુદ્ધ બ્ધિધર્મ ધારીને, કરીલે જન્મને સફળ. સંવત ૧૯૭૦ના ભાદરવા વદિ ૬ ગુરૂવાર
*
જ
प्रमादे गाळ ना आयुः ८९ નથી કિસ્મત વખતની કંઈ, જતાં ના વાર કંઈ લાગે; નકામે રે પડી રહીને, પ્રમાદે ગાળ ના આયુ: બનીને રાગમાં અબ્ધ, અહંવૃત્તિ ધરી માને; ત્યજી સમતા બની કેબી, પ્રમાદે ગાળ ના આયુ. નકામી ખટપટે ખાટી, કરીને ભૂલના સાચું; કરી કુથલી નકામી કે, પ્રમાદે ગાળ ના આયુ. કરીને કામની ચેષ્ટા, ધરી મન કૃષ્ણલેશ્યાને; કરી ચિન્તા નકામી કૈ, પ્રમાદે ગાળ ના આયુ. અલ્ય એક ક્ષણ આયુ, ખરેખર નુભવે માની;
For Private And Personal Use Only