________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
ભજનપદ્ય સંગ્રહ.
સ્થલ વિશ્વપર ભોગવે રે, સત્તા સબળા લેક; નબળા જન કચરાય છે રે, પાડી મેટી પિક. જગતમાં.૭ કામગુણ કબુતર જુઓ રે, પામે બાજથી નાશ; જુઓ મગર જળમાં કરે રે, માછલીઓને ત્રાસ. ....જગતમાં.૮ નિજ રક્ષણ શક્તિ વિના રે, બનતે માનવ દાસ સત્તાવણ માનવ ખરે રે, ધર્મ ન રક્ષે ખાસ. જગતમાં.૯ શક્તિ વિના શું જીવવું રે, શક્તિ વિના કયાં માન; શક્તિ વિના કયાં બેસવું રે, શક્તિ વિના શું દાન....જગમાં ૧૦ સર્વ કળાઓ શક્તિની રે, ખીલવતા જન જેહ, વિશ્વવિષે જીવી શકે છે, પામે અન્યથા છે. જગતમાં.૧૧ શક્તિ દેવી પ્રકટાવતાં રે, હવે નહીં જગ નાશ
સ્વાસ્તિત્વ રક્ષણ વડેરે, પામે શર્મ વિલાસ જગમાં.૧ર કાંટાની વાડથકી રે, ખેતર રક્ષા થાય; રક્ષક વાડ વિના અહે રે, ખેતર કેવું જણાય. જગતમાં.૧૩ ધર્મ ક્ષેત્ર સંરક્ષવા રે, શક્તજની વાડ; કરતાં ધર્મ જીવી શકે રે, સમજે શક્તિની આડ..જગમાં.૧૪ જ્ઞાન થકી સહુ શક્તિ રે, ખીલવવી કરી યત્ન સર્વ ઉપાયે આદરી રે, પામે શક્તિ સુમંત્ર. જગમાં.૧૫ કળ વિના બળ શું કરે રે, કળથી બળ સહાય; દેશ પ્રજા ધર્મ રક્ષણે રે, કળે બળે જીતાય. જગત માં ૧૬ અ૫ હાનિ બહુ લાભ ક્યાં રે, બળ વાપરવું ત્યાંય; આત્મભેગ આપ્યા વિના રે, અલ્યુદય ના ક્યાંય જગમાં૧૭ સારાના રક્ષણ વિષે રે, બુરાને થાય નાશ. વાપરવી ત્યાં શક્તિને રે, સંપ વતી ખાસ. જગતમાં.૧૮ શક્તિ વિના ભક્તિ નહીં રે, શક્તિ વિના નહિં નીતિ શક્તિ ત્યાં પાયે પાડે રે, જગ જનની એ રીતિ. જગતમાં.૧૯ રજોગુણ તમે ગુણ અને રે, સાત્વિક ગુણની શક્તિ
For Private And Personal Use Only