________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
ભજનપદ્ય સંગ્રહ.
રાગાદિક દેશે રે દરે ખાળતા, અનુભવની લહેરે રે મનડું વાળતા. ખ. ગાડરીયા પ્રવાહે ખમવા ધારે રે, સમજી રે ખામણ રીત સુધારતા, સુરતા સાથે અનુભવ સુખમાં હાલે રે, આતમને ભદધિ પાર ઉતારતા; વૈરાગ્યે મનમાં રે શુભ અનગારતા, ભાવે રે ભાવના દોષ વિદારતા. ખ. સર્વ જીવોને આત્મસરીખા જાણું રે, કોઈની સાથે વેર ના રાખતા ધર્મક્ષમા અન્તર્મનિશદિન આણું રે, જીવતાં શિવસુખ અહિંયાં ચાખતા રીતે એમ વીરજિનેશ્વર ભાખતા, કેપને કાઢી રે દુરે નાખતા. ખ. ખેંચીને પરભાવથી સઘળી પ્રીતિ રે, આત્મા સંખ્યપ્રદેશે પ્રીતિ સ્થાપતા; સહં હં રટતા ટતા જ્ઞાને રે, તન્મય થઈ શુદ્ધ સ્વરૂપે બાપતા; દાનાદિક રૂદ્ધિ રેનિજને આપતા, સમતાના તપથી કર્મને તાપતા. ખ. આતમ તે પરમાતમ એ ઉપયોગે રે, દુગ્ધારે વયમાંની સહુ ભૂલતા; અન્તરૂમાં સહુ રષ્ટિ સમાવી ખેલે રે, આનન્દના ઓથેરે મુખની પ્રફુલ્લતા, સમતાના પારણે ધ્યાને ઝૂલતા, વીર્યનેવિકાસેરેનિજ ગુણ ખીલતા. ખ૦ ૫ ઉંધ્યા કેઈ ખમા કેઈ જાગી રે, ઉપગે રહી આપ ખમાવતા, આપ ખમાવે પરને તેહ ખમાવે રે, સ્થિરતાની વાટે રે શિવપુર જાવતા, નિઃસંગી થઈને રે આતમ ભાવતા, કમની સાથે રેલઢતાં ફાવતા. ખ૦ ૬ અમત ખામણ સર્વ જીવોની સાથે રે, કરતાં રે આજે આનંદ વ્યાપી, બુદ્ધિસાગર વીતરાગપદ વરવા રે, સમ્યકત્વ ભાવે રે ચેતન છાપી; નિજગુણરેનિજને દાન આપી, જાગીરે અન્તર્ ભાવેએ જાપાયે ખ૦ ૭
સંવત ૧૯૭૦ના ભાદરવા સુદિ ૪ મંળળવાર.
» विश्वासीने शिक्षा. અખંડાનન્દ વરવાને, ભવધિજ તરવાને હેને જે થાય પ્રીતિ, શિખામણ ધાર અતરૂમાં. તજી દે દુર્મતિનારી, ત્યજી દે વાંછના પ્યારી; ત્યજી દે કામની કયારી, ત્યજી દે મેહની યારી.
૧
For Private And Personal Use Only