________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૩૯
ન્હાના અપરાધી ઠરે, મેટા મારી ખાય; પુછે કે એ કેણ રે, શક્તિ જ્યાં ત્યાં છે બારી. મત્સ્ય. ૧ વાઘે મા માનવી, હે શે ઈન્સાફ, શક્તિ હીણુ છેદાય છે, માગે તો પણ મારી પિલ મેટાની મોટી રે, જુવો વાંસ મઝારી. મત્સ્ય. ૨ માગે મળવાનું નહીં, હાથ ધરે શું થાય; ઉદરાથે અન્યાય છે, સ્વાર્થી જ્યાં ત્યાં ભાયઃ કરે અન્યાયને ન્યાય રે, વ્હોટા યુક્તિ પ્રચારી. મત્સ્ય. ૩ સર્વ કાયદા કાનુને, અલ્પ શક્તિ જનહિત, નબળાપર બન્ધન સહુ, ચાયત સંકેત; મેટા ના બંધાય રે, શક્તિ સ્વાતંત્ર્યધારી. મ . ૪ વાડે ગળીયાં ચીભડાં, કરે કિંહ પોકાર,
ટાથી જે મેટકા, દે તેને તે માર; શેર માથે સવાશેર રે, કરતો હેની ખુવારી. મત્સ્ય. ૫ ઉદર નિમિત્તે કાયદા, નબળા માથે હેય, જીવ રહે જીવ થકી. આહારે જગ જેય; જીવનમંત્ર સદાય રે, કુદ્રતથી એ વિકારી. મસ્ય. ૬ સાચે પ્રભુને કાયદો, પ્રભુ દરબારે ન્યાય શુભાશુભ કર્મો થકી, સુખ દુખ ચેતન પાય;
બુદ્ધિસાગર ધમે રે, ધરશો ચિત્ત વિચારી. મત્સ્ય. ૭ સંવત્ ૧૯૭૦ ના શ્રાવણ વદિ ૬ બુધવાર.
દિ ક્ષમાપનાં. ખમવાની રીતિ રે વિરલા જાણતા,
જ્ઞાનીઓ જ્ઞાને રે મનમાં આણુતા. મુખે મિચ્છાદુક્કડ બહુજન બેલે રે, શબ્દના અર્થે વિરલા ચાલતા; ખમે ખમાવે સમતા મનમાં ધારી રે, તેવારે જ શિવપુર હાલતા;
For Private And Personal Use Only