________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કરવા, ઉપકાર પર અપકાર ન કરવા, કાનુ` ભુરૂ' ન ચિતવવુ, સતાને સતાપવા નહીં, પક્ષપાત ન કરવા, દોષ દ્રષ્ટિના ત્યાગ કરવા, કુડાં તાલ માાં ન રાખવાં, બેઇમાની ન થવું, રાજ્ય વિરૂદ્ધ ન વવું, લાક વિરૂદ્ધ ત્યાગ, ગરીખેાના આશીર્વાદ લેવા, પશુઓ, પોંખીએ અને જલચીની યા કરવી, અન્ય ધમ પાળનારાઓને કત્લ કરવા નહીં વા તેઓના પ્રતિ અનીતિથી ન વવું. માત પિતાની આજ્ઞા પ્રમાણે વર્તવુ, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું, રાજ્ય દંડ થાય એવુ અનીતિકારક કાર્ય ન કરવું, કાઈના દેવગુરૂના અવણૅ વાદ ન ખેલવા. કાઇના પર આળ ન દેવું, ક્રાઇની હાંસી-મશ્કરી ન કરવી. ચાડી ચુગલી કરવી નહીં, લાંચ ન લેવી, ક્રાઇના પર મિથ્યારોપ ન મૂકવા, વ્યભિચાર કર્મના ત્યાગ, સ્નેય કર્મને ત્યાગ, જીડી સાક્ષીના ત્યાગ, જૂઠા દસ્તાવેજો લખવાના ત્યાગ, કૃતધી ન થવું, ઇત્યાદિ અસંખ્ય નીતિના ગુણા છે, તેઓને અગીકાર કરવા જોઇએ. રાગ દ્વેષના પક્ષમાં પડયા વિના જો ઉપર લખેલાના વિચાર કરવામાં આવશે તા નીતિ ધર્મની મહત્તાના ખ્યાલ આવશે, મનુષ્યને સ્વભાવ છે કે તેઓ કાઇ પણ ધમી તરીકે પેાતાનું નામ ધરાવે છે, પરંતુ નીતિ ધર્મના પગથીએ પણ જે ન ચઢયા હોય તેએ પરમાત્માની પ્રાપ્તિ તા કર્યાંથી કરી શકે વારૂ ? આત્માની શુદ્ધતા કરવા માટે ઉપર પ્રમાણે કારણેા જણાવ્યાં તેમાં પ્રથમ નીતિ ગુણાની જરૂર છે. અમેએ કવ્વાલિઓમાં, ભજતામાં, પદેદ્યમાં નીતિ ગુણા સબંધી ધણું વિવેચન કર્યું છે, માટે નીતિ ગુણીને દરેક ધર્મોવાળા મનુષ્યા સ્વીકારશે તે તે દુનિયાને સ્વર્ગ સમાન કરવામાં સાહાયી બની શકશે. રાજ્ય વ્યવહારમાં, વ્યાપાર વ્યવહારમાં, કેળવણી વ્યવહારમાં, ક્ષાત્ર ક વ્યવહારમાં અને સમાજસેવા વ્યવહારમાં નીતિ વિના પગલે પગલે અશાંતિ, દુઃખ, ચિંતા, અને મારામારીને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ધર્મ રાજ્યવ્યવહારમાં પણ નીતિ વિના ઉલટી ધમ કરતાં અધર્મની વૃદ્ધિ થાય છે. ગુરૂ શિષ્યના સબંધમાં પશુ નીતિના ગુા વિના કલેશ, ખટપટ, ખેદ, દુઃખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અનીતિના માર્ગે ચાલીને ઉત્ત્તતની આશા રાખનારાએ અંતે ગાય છે. અનીતિના બળથી સિકંદરની પાછળ રાજ્યમાં અંધારૂં થયું, રાવણે અનીતિ કરીને સીતાને રાખી તેથી તેની તથા લંકાની પાયમાલી થઇ, દુર્ગંધને અનીતિ કરી તેથી મહાભારત યુદ્ધના આરંભ થયા અને તેથી ભારતની પડતીના પ્રારભ થયા. કેટલાક મુસલમાન બાદશાહાએ અનીતિનાં પગલાં ભર્યાં. તેથી મુસલમાનાના હાથમાં દિલ્લીનું રાજ્ય ન
૫
For Private And Personal Use Only