________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩થી
. ચકી રે વાહ્ય ગણાતો.
કવ્વાલી. ગયા આ પૃથ્વી પટપરથી, અનન્તા રાજરાણા; અનન્તા જાય છે જી, ત્યજી દેબાહ્ય અધ્યાસે. ગયું જે હેત ના કિંચિત્ , ત્યજી દીધું જ વિષ્ટાવત; ઉપાર્યું વિત્ત મેઘરૂં. ત્યજી દે બાહ્ય અબ્બાસે. ત્યજ્યાં ઘરબાર કુટુંબી, ગયું તૃણવત્ વધુને રે, તથાપિ તું ફસાયે જ્યાં, ત્યજી દે બાહ્ય અધ્યાસો. પ્રતિષ્ઠા શુકરી વિષ્ટા, રહી નિજરૂપથી જુદી ખરી ચૂડેલ ખારીલી, ત્યજી દે બાહ્ય અધ્યાસે. અહે જે શોધતા નિજને, નહીં જ્યાં ત્યાં સ્વયંભૂલી થતી એ ભૂલ અધ્યાસે, ત્યજી દે બાહ્ય અધ્યાસે. કરીને બંધ બે આંખે, બની અધે સ્વયં ખાળે; અહે એ વાત સમજીને, ત્યજી દે બાહ્ય અધ્યાસ. લગાવી લય નિજાત્મામાં, ખરૂં જે રૂપ પોતાનું ખરૂં નિજરૂપ જોવાને, ત્યજી દે બાહ્યા અધ્યાસો. ત્યજ્યાવણ બાહ્ય મમતાને, નહીં મળશેજ અંતરનું ખરૂં એવું હૃદય બેધી, ત્યજી દે બાહ્ય અધ્યાસે. કચ્યું આચારમાં મૂકી, કરી લે તું અનુભવને; બુદ્ધચબ્ધિ ધર્મના ઘેને, સદા આનન્દમય રહેવું. સંવત ૧૯૭૦ના આષાઢ વદિ ૧૦ સુક્રવાર.
त्यजी दे भेदनो पडदो.
કવ્વાલિ. સજીને આત્મની સૃષ્ટિ, વિશુદ્ધ પ્રેમની દષ્ટિ; સદાના ઐક્યને સજવા, ત્યજી દે ભેદનો પડદો.
For Private And Personal Use Only