________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ભજનપદ્ય સંગ્રહ
પ્રભુના ઐક્યના તારે, હૃદયના તાર સાંધી લે, હઠાવી ભેદકર માયા, ત્યજીદે ભેદને પડદો. વિશુદ્ધાનન્દ તિમાં, નથી મરવું નથી ડરવું; ત્યજી શંકા ત્યજી લજજા, તજી દે ભેદનો પડદે. જરા ના લેકની પરવા, હૃદયમાં રાખ ભીતિથી પ્રભુપ્રેમે નથી ભીતિ, ત્યજીદે ભેદને પડદો. નથી હારૂં અરે તેમાં, અહંતા શું ધરે ભેળા; અહંતા ત્યાં નથી સમતા, ત્યજીદે ભેદનો પડદે. વિચિત્રરંગથી રંગે, અહંતાને બુરે પડદે, નથી ત્યાં તું જ પડછાયો, ત્યજીદે ભેદને પડદો. દાણું મુંઝાય તું શાને, કરીને કલ્પનાઓને ગુરૂની સંગમાં રહીને ત્યજીદે ભેદને પડદે. ત્યજ્યાથી ભેદનો પડદે, હુને આનંદની ઝાંખી; થશે નક્કી ધરી શ્રદ્ધા, તજીદે ભેદને પડદે. મળી છુટા ન થાવાનું, ધરીને મેળ એ સાચો બનીને જ્ઞાનથી યોગી, ત્યજીદે ભેદનો પડદે. જણાશે આંખમાં લાલી, જણાશે ઘેન આમાં દિવનિ સુખની સહજ:ઉઠે, ત્યજીદે ભેદને પડદે. સદા સેડ તણા તારે, પ્રભુનો મેળ છે નક્કી,
બુદ્ધચબ્ધિ ધર્મ ધારીને, ત્યજીદે ભેદને પડદે. સંવત ૧૯૭૦ના શ્રાવણ સુદિ ૧૪ બુધવાર
રહે હવે રાજો.
કવ્વાલી. કરીને મેળ વ્યવહારે, પ્રભુથી રાચતે મનમાં, તથાપિ મન ધરી મમતા, રહે અડગ હવે શાને. ધરે રંગે પલકમાં બહ, હને ના એ ઘટે ભાઈ,
For Private And Personal Use Only