________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૦
ભજનપદ્ય સંગ્રહ.
કામાદિક ષપદ ગ્રહી રે, જ્યાં ત્યાં ભમતા ભારી; મૂકી માલતી મ્હાલતાં રે, રહે પ્રતિષ્ઠા ન સારી. સમજી સમજી સાનમાં રે, વૃત્તિ લે તું સુધારી; બુદ્ધિસાગર ધર્મથી શૈ, અદ્ભુત થા અવતારી. સંવત્ ૧૯૭૦ ના આષાઢ વિદ ૬ સોમવાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SITX दगो ना दे हृदय पेसी.
આવો
For Private And Personal Use Only
રસીલા. ૪
રસીલા પ
મારા છે. જેન
કવ્વાલી.
કરી પ્રીતિ વિનયયેાગે, અની વિશ્વાસની મૂર્તિ થઇને પૂર્ણ પેાતાના, દગા ના દે હૃદય પેસી. કરી મીઠી ઘણી વાતા, પ્રતિજ્ઞાઓ ઘણી લીધી; અની વિશ્વાસના ઘાતી, દગા ના દે હૃદય પેસી. કદાપિ શીર્ષ પર પડતાં, કરાડા વિઘ્નની શ્રેણિ; તથાપિ દુ:ખ સહુ સહીને, દગા ના દે હૃદય પેસી. વિપક્ષીઓ ફસાવાને, હુજારા લાલચા આપે; ડગીને સ્વાત્મનિશ્ચયથી, દગા ના દે હૃદય પેસી. અનીને સ્વા માં અન્પા, મનીને શસ્ર પેાતાનુ; જીવતાં નર્ક ભાગવવા, દગા ના દે હૃદય પૈસી. જીવતાં તે મરેલા છે, હૃદય પેસી હૃદય છેદે; શિખામણુ સત્ય અવખાધી, દગા ના દે હૃદય પેસી. અરે ચ’ડાલથી ભૂંડું, અનીતિ આભલા જેવી; હજી સર્વે હૃદય સમજી, દગો ના દે હૃદય પેસી. નથી માનવ ગણાતા એ, હણે જે પ્રેમી થૈ હૈયુ; હુઠી પાછા કુકૃત્યાથી, દગા.ના દે હૃદય પેસી. સડેલા વિચારાથી, હઠીને સત્ય વચની થા; બુદ્ધગ્ધિ સત્ય સમજીને, પ્રતિજ્ઞા પાળજે પૂરી. સંવત્ ૧૯૭૦ ના આષાઢ વદ ૯ ગુરૂવાર.
3
७