________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
ભજનપદ્ય સંગ્રહ,
હતો બાળકે નહીં ત્યારે, હદયમાં કામનો ભડકે; જુવાનમાં પ્રગટ થાત, ટળી ના વાસના હૈ શું. રહ્યું છે હાડ જ્વરમાંહી, તનપર લેપ બહુ કીધે, મળે ટાળ્યા વિના ના કંઈ, ટળી ના વાસના હે શું. ત્યજી દીધી ત્વચાને, તથાપિ મૂળ અન્તરમાં જુઓને ગેટલી વાવી, ટળી ના વાસના હૈ શું. ક્ય છે દેહના ચૂરા, જીણા હેયે પ્રગટ થાતાં, અહે દર ચૂરણ વૃષ્ય, ટળી ન વાસના હે શું? જુઓને રાખથી ભાર્યો, જણાતો ધૂમ્ર ના કિંચિત્ ; પ્રકટતો વાયુથી વલ્ડિ, ટળી ના વાસના હે શું ? કર્યો વશમાં હિ ઘેડાને, કર્યો મજબૂત બાંધીને તથાપિ છુટતાં તે, ટળી ના વાસના હે શું ? હઠીલાઈ કરી ઝાઝી; ઘણાં બન્ધન થકી બાધે; તથાપિ રેડું એવું, ટળી ના વાસના હૈ શું ? ફુલીને ફાળકે થાતાં, અહંવૃત્તિ ધરીશ ના કંઈ થતું સાથે હૃદયનું એક ટળી ના વાસના હે શું? અપૂર્વ જ્ઞાન વૈરાગ્યે, વિનાશી વાસના સર્વે બુદ્ધ બ્ધિ ધર્મની શક્તિ, બહિરુ અન્તર્ બને ત્યાગી. ૧૧ સંવત ૧૯૭૦ ના આષાઢ વદિ ૧ બુધવાર
%િ પ્રાધ કર્મ ક્ષણ. . કર્મો પ્રારબ્ધ ગણાય, અહો એ કર્મ પ્રારબ્ધ ગણાય, ટળે ન અન્ય ઉપાય.. ......... ....અહ. અકસ્માત્ સંગથી રે, ચરણાદિક જે થાય; શાતા અશાતા હેતુઓ રે, પ્રબલપણે પ્રગટાય. અહે. ૧ નંદિ મુનિવર પરે રે, તેમજ આદ્રકુમાર; ઉપાયે અવળા પડે રે, ઈચ્છા વણ આચાર. અહો. ૨
For Private And Personal Use Only