________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૮૫
છે. મીર ઘવતે પોતાનું ક્ર. . ભીડ વખતે વિરલા છે પિતાના
પોતાના પિતાના પિતાના રે............ ભીડ વખતે સારી વખતમાં સગ થવાના સહુ, સ્વાર્થે કરે છે સન્માના; બુરી વખતમાં થાય ન બેલી કે, પાસે જતાં થાય છાના રે. ભીડ. ૧ આ પધારે પ્રાણ અમારા, અમે તમારા સદાના; ફરે વખત ત્યારે પાસે ન આવે કે, ઉલટા ગણે છે દિવાના રે.ભીડ. ૨ સદા વેચાયેલા અમે તમારા પ્રાણ કરીશું કુરબાના, વળતાં પાછું જ્યારે અસ્ત થવાને ત્યારે, શત્રુ બને છે નિદાના રે. ૩ પાંદડાં ફલ સમે ઝાડ ઉપર જઈ, પંખી કરે છે ગુતાના સુકું તળાવ થતાં બગલાં રહે ને કે, રંક અને હાય રાણ રે. ભીડ.૪ સારી વખતમાં અંધાને બહેરાં, પૂજાય કુબડા ને કાણા; પડતી વખતમાં પોતાના પતળે, નિર્ગુણ થાય નાદાના રે. ભીડ. ૫ પતિવ્રતા પણ સામી પડે છે, પુત્ર ગણે છે ટકાના; પડતાને પાટુ મારે પતિત જન, બધુ ખસે કાઢી બાના રે. ૬ ભકતે શિષ્યો ભાગી થાય બીજાના, મિત્ર બને છે કહેવાના બુદ્ધિસાગર ગુરૂદેવ મઝાના, ધર્મ સહાય સુલ્તાન રે. ભીડ. ૭
સંવત ૧૯૭૦ ના આષાઢ સુદિ ૮ ગુરૂવાર
3 टळी ना वासना हो शुं?
કવ્વાલિ.
ટળી ના વાસના હે શું? ફકીરી ને પહેર્યો, તજ્યાં ઘરબાર પિતાનાં, બન્યુ ઉપર થકી સારૂં, ટળી ના.વાસના હે શું. અહો દેખાય ના બીજે, ખરેખર રેતીમાં તાપ; થતાં વૃષ્ટિ ઉગે બીજે, ટળી ના વાસના હૈ શું.
For Private And Personal Use Only