________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9.
અજનપદ સંગ્રહ.
નથી ત્યાં સન્તની ષ્ટિ, પ્રભુભક્તિ નથી કિચિત; પ્રભુની ઝાંખી જ્યાં થાતી, ગુણાનુરાગ ત્યાં નક્કી. ગમે તે પન્થ જાતિના, મનુષ્યજ હાય હૈાંયે શું? વદીશ ના દોષ ઇર્ષ્યાથી, ગુણાને જો ગુણાને કહે પ્રકટ કરવાથકી દોષા, જેતી દાષીની થાતાં; પ્રગટશે અન્ય નહિ ઢાષી, અહા એ માન્યતા જીઠી. વિના નામે પ્રકટ કરતાં, ખુવારી સર્વ દોષાની; ગુણાના લાભ દર્શાવે, ગુણેાની ચાહના થાતી. ગુણાની ચાહના થાતાં, પ્રવૃત્તિયેાગ સેવાતા; પ્રવૃત્તિથી ગુણેાની તેા, થતી પ્રાપ્તિ વિચારી લ્યે. અમુકનુ નામ દેઇને, પ્રગટ કહેવા સહુ દોષો; થતા ના લાભ તેથી કંઇ, વધે ઉલટા વિરોધ જ તા. પરસ્પર વૈરથી નિન્દા, ખુરૂ કરવા થતી વૃદ્ધિ; વધે ટટા થતી હિંસા, અહા એ દોષ કહેવાથી. ગુણા કહેતાં વધે પ્રીતિ, ગુણેાના રાગ બહુ સારી; ગુણાનુરાગ કરવાથી, રહેના દોષપર ષ્ટિ. થતાં દોષી ઉપર પ્રીતિ, થતા વિશ્વાસ દોષીને; કહે તેના અમલ કરવા, ખરેખર લક્ષ દેવાના. જીવા સ કર્મના વશમાં, ભમાવ્યા કથી ભમતા; વહે દા! અહા કમે, કહેા અન્યાય ત્યાં કાના. અનાદિકાલથી કમે, થતા દાષા જીવાને એ; યથા પોતે તથા સર્વે, અરૂચિ કા ઉપર ધરવી. અરૂચિ દોષી પર ધરતાં, પ્રથમ નિજના ઉપર ધરવી; અરૂચિ પાર નહીં આવે, નકામુ આયુ જાવાનુ અમૂલ્ય ક્ષણ મનુભવના, નકામા ગાળ ના કયારે; ત્યજીને દોષની દૃષ્ટિ, ગુણાનુરાગ ધર મનમાં. પ્રભુ જેવા સકલ જીવા, અહા સત્તાથકી માના; નિજાત્માવતા સહું જીવા, નિહાળાને તથા વર્તે.
For Private And Personal Use Only
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૮
૩૯
૪૦
૪૧