________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂહe
ભાગ આઠમે. રહયા જે વિશ્વમાં દે, જીવનમાં કોઈને કઈ અહે તે ટાળવા માટે, જીવોપર પ્રેમ ધરવાને. બનીને સર્વથી ઉં, જુવે તું સર્વમાં દે; કદી ના ઉચ્ચ બનવાને, પ્રભુને પ્રાર્થના કરતાં. જીપર પ્રેમ નહિ ધારે, પ્રભુ પ્રેમી થવા ઈછે; ધરે ના દેશીયર પ્રીતિ, પ્રભુને પામશે કયાંથી? તમે કેવા હતા ન્હાના, મલીનતા વતી માતા હતી તે લક્ષ્યમાં લાવી, ધુને દેષ જીના. જાપર પ્રેમ લાવીને, જેના દોષને જોતાં તમારા દેષ દેવાની, પ્રભુની પ્રાર્થના ફળશે. તમારા પુત્ર પુત્રીઓ, હશે દેષી કદાપિ તે; ઘણું ગંભીરતા રાખી, પ્રયત્નો ત્યાં કરે કેવા ?. ગમે તેવા ઉપાયથી, ત્યજાવી દો સકળ દેશે; કહો તે ખાનગીમાં સહુ, જણાવા દે નહિ કેને. અહો તેવી રીતે પ્રેમે, ઘણી ગંભીરતા ધારી; ધુને દેષ અન્યના, પ્રભુની પ્રાપ્તિ એ રીતે. અરે કે તાારી નિન્દા, કરે કે દેષ દેખીને, હને તેથી થતું જેવું, સકલને થાય છે તેવું. ધરી હારા ઉપર પ્રીતિ, અરે કઈ દોષ જ છે, હને તેથી થતું જેવું, સકલને થાય છે તેવું. અરે હારા ઉપર , ઘણી પ્રીતિ ધરી સહેજે; હને તેથી થતું જેવું, અહે તેવું જ અન્યાને. સતાવે દેશીઓને બહુ, છપાવે હેલના છાપે, સ્વયં નિજ દેષને ઢાંકે, વળ્યું ધમી થવાથી શું? નથી સારા અને કેઈ, અરે હું એકલો સારે; ક્ષમાદિક નિજમાં નહિ કંઈ વળે શું ષષ્ટિથી. અહો નિજમાં રહ્યા દેશે, ગુણે રૂપે ગણાવાના ગુણેને દેષ રૂપે જ્યાં, અહે ત્યાં દેખવાનું શું?
૪૮
For Private And Personal Use Only