________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૭૦
શુભાશુભ સહુ પરિણામે, શુભાશુભ ફળતણ પ્રાપ્તિ; થતું ફલ આત્મ પરિણામે, વિચારીને ધરે પ્રીતિ. જીવને દોષદષ્ટિથી, નિહાળે જે હૃદય વતે, પરિણામ જ અહો તેવું, હૃદયમાં ફિલ વિચારી લે. પરિણામેતણી શુદ્ધિ, પ્રથમ નિજ આત્માની કરવી, નિરખવા નહિ કદી દેશે, ખરેખર અન્ય જીના. ગમે તેવાજ દોષીપર, કરૂણાને ધરી પ્રીતિ; સદા ઉપકાર કરવાને, પ્રવૃત્તિ કર યથાશક્તિ. ગુણે લેવા મહી જમ્પ, ગુણે લેવા જ સામગ્રી: મળી તુજને વિચારીને, જીવો પર પ્રેમ ધર જગમાં. ઘણા ઉપકાર હૈ લીધા, અહો ઉપકારી લેકેથી, ગ્રહ્યા તે આપ પાછા તું, કરી જીતણું સેવા. ત્યજીને દેષની દષ્ટિ, ભલી કર દોષીની સેવા; ઘિણું ઉપકાર તેઓના, અહે તે અન્ય ભવમાંહી. સતાવ્યાથી રીબાવ્યાથી, જીની હેલના કરતાં થતી નહીં આત્માની શાન્તિ, વધે ચાંચશ્ય મનમાં બહ. અહ અજ્ઞાનતા યાવત્, અહે તાવત્ સકલ જી; જુવે છે દેષ અના, અહો એ કર્મના વશમાં. કશો પરમાર્થ નહિ કરતા, અહો એવા છે જગમાં, જગમાં દોષદષ્ટિએ, બધું દેખાય દેશીલું. જગમાં આત્મજ્ઞાનીઓ, જુવે નહીં દેષ અને, ઈને આત્મવત્ દેખી, કરે ઉપકાર પ્રીતિએ. અહો એ આત્મજ્ઞાનીના-હૃદયમાં સાર ગુણ દષ્ટિ; રહી તેથી ગુણે દેખે, અને ઉપકાર કરતે એ. થયું જ્યાં આત્મજ્ઞાન જ ત્યાં, નથી નિન્દા ખરી પેટી, નિજાત્મવત્ સકલ છ, ગુણે લેવા ગુણે દેવા. સદા વિશુદ્ધ પ્રીતિથી, જીવના દેષ ધોવાના; ઉઘાડાં મર્મ નહીં કરતાં, ગુણથી ઉચ્ચ કરવાના.
૫૦
For Private And Personal Use Only