________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
અનુભવ શું જણાવે છે, હૃદયમાં ખોજ કર ઉંડી બુદ્ધ બ્ધિધર્મપ્રાપ્તિમાં, અધુના શું પછીથી શું. સંવત ૧૯૭૦ ના જેઠ સુદિ ૧૨ શુક્રવાર
ક્લ ને હૃહનું તું . કન્ન
કવ્વાલિ. કર્યા શો નિશ્ચય પૂર્વે, ગ્રહ્યું છે સુખ તે શામાં, ગ્રહ્યું છે દુઃખ તે શામાં, મરીને હાલનું તું જે.
અન્તર્ થકી શું શું, ત્યજ્યુ અન્તર્ થકી શું શું; વિચારે શા ત્યજ્યા લીધા, સ્મરીને હાલનું તું જે. પ્રતિજ્ઞાઓ કરી શી શી, કઈ પાળી કઈ ત્યાગી, ફર્યા નિશ્ચય કયા ક્યારે, સ્મરીને હાલનું તું જે. પ્રથમ લાગ્યા કયા સાચા, પછીથી જૂઠ લાગ્યા શ્યા; અનુભવની કટીમાં, સ્મરીને હાલનું તું જે. વિચારે મેળ કેનાથી, થ સાથે જ કેની જ ક્યાં પડ્યા છૂટા કયા ક્યારે, સ્મરીને હાલનું તું જે. વિચારથી જ આચારે, ફર્યા ક્યારે મળ્યું ફળ શું; કર્યું કર્તવ્ય કરવાનું, સ્મરીને હાલનું તું જે. કષાયે જે કર્યા હેનું, ઉદય ફળ શું અનુભવમાં, કરી શી નિજ ઉત્ક્રાન્તિ, સ્મરીને હાલનું તું જે. ગયે જે કાલ તે પર તું, ત્વરિત દે આમની દ્રષ્ટિ; જીવન જે જે ગયું તે તે, સ્મરીને હાલનું તું જે. અહે તે આજ પર્યન્ત શે, કર્યો ઉપશમ અચલ કે; બુદ્ધચબ્ધિશુદ્ધ ઉપગે, સ્મરીને હાલનું તું જે. સંવત્ ૧૯૭૬ ના જેઠ સુદિ ૧૩ શનિવાર
For Private And Personal Use Only