________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૩૫૩ प्रभुए स्वहस्ते शिववधूनुं तिलक कयु. १५
કવાલિ. લગન લાગી પ્રભુ સાથે, કર્યું તિલક જિને હાથે, પ્રભુથી ઐક્ય સંધાયું, પ્રભુમાં ચિત્ત બંધાયું. ૧ પ્રભુ જ્યોતિ અમારી છે, અમારી એ ખુમારી છે; પરમબ્રહ્મ અલખતિ , સકલમાં એજ વિણેતિ. ૨ પ્રભુથી પ્રેમ ઉભરાતે, ચઢેલો રંગ નહિ જાતે
બુદ્ધચબ્દિ પ્રેમની કહેણી, અગોચર પ્રેમની રહેણી. ૩ વૈશાખ વદિ ૨ સેમવાર.
समज्या विना हाजी हा करनार शं करीशके? જેઓ સમજ્યા વણ હાજી હા કહે તે શું કરે રે, ચાલે ગાડરીયા પ્રવાહે સુખ તે શું વિરે રે, મદનીયા પરની મહેકાણે, આવ્યા રાજાદિક શું જાણે, તેવું આચારે સમજ્યા વણ ઉપહાંસી ખરે રે. જેઓ. ૧ જેઓ ગારબીલા સમ થાતા, રૌઢિક અક્ષર બિંબ છપાતા, તેની કિસ્મત કાંઈ ન જગમાંહી થાતી અરેરે. જેઓ. ૨ પરમત ધુંસર નીચે ચાલે, ઘાંચીની ઘાણના ગાળે, આંટા ખાતે બળદ સમે તે જગમાંહી ફરે છે. જેઓ. ૩ સમજે પણ હિમ્મતને હારે, ભયથી જૂઠા મતને ધારે, વ્યક્તિ સ્વાતંત્ર્ય જ હારીને મૂંગા તે મરે રે. જેઓ. ૪ સમજી સાચું વર્તન ધારે, હાજી હાની ટેવ જ વારે, બેલે બુદ્ધિસાગર શિવસુખ સમ્પત્ નિજ ઘરે રે. જે. ૫ વૈશાખ વદિ ગુરૂવાર
For Private And Personal Use Only