________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
મામાં પ્રવૃત્તિ કરતાં'એક ક્ષણુ માત્ર પશુ ગુરૂશ્રધ્ધા વિના, દેવશ્રધ્ધા વિના, ધર્મ શ્રધ્ધા વિના અને આગમશ્રધ્ધા વિના ચાલી શકે તેમ નથી. ધર્મરૂપ પ્રાસાદના શ્રઘ્ધારૂપ પાયો છે તેથી તેના નાશની સાથે ધર્મપ્રાસાદના ભંગ થયા વિના રહેતા નથી. ગુરૂદેવની શ્રધ્ધાથી આત્માપર મેસમેરીઝમ અને હિપનેટિઝમ જેવી અસર થાય છે અને તેથી શિષ્યના ભકતના આત્માની શુધ્ધિ જલદી થાય છે, માટે ગુરૂશ્રધ્ધારૂપી પાયા મજદ્યુત સ્થિર કર્યાં વિના ધ પ્રાસાદ ચડ્ડી શકાતા નથી. ધર્મપ્રાસાદની મજમ્મુતી માટે દેવગુરૂધર્મની પૂર્ણ શ્રધ્ધા ધારણ કરવી જોઇએ. જે મન વાણી અને કાયાથી ભિન્ન ગુરૂના આત્માના અનુભવ કરવા શકિતમાન થયા નથી તેઓની એક સરખી આત્માની શ્રદ્દા ટકતી નથી. ગુરૂ વિના જ્ઞાન નથી. ગુરૂ વિના અનુભવ શિક્ષણુ મળતુ ં નથી, માટે ગુરૂ વિના ક્ષણ માત્ર ચાલી શકે તેમ નથી, શ્રી સદ્દગુરૂની શ્રધ્ધામાં પ્રેમને અતભૉવ થાય છે. ગુરૂના નામને અને તેમની આકૃતિને ક્રુત ગુરૂ માનવાથી તેમની બાહ્ય પ્રવૃત્તિઓમાં જો રાગ દ્રષ્ટિ હોય છે તે ગુણ દેખવામાં આવે છે . અને જે પ્રતિકૂલ ષ્ટિ થાય છે તે અવગુણ દેખાય છે. ગુરૂ પર રાગ હોય છે તે ગુરૂતુ` મન સારૂ દેખવામાં આવે છે અને પ્રતિક્ત દ્રષ્ટિ હોય છે તે ગુરૂનું મન ખરાબ દેખવામાં આવે છે અને તેથી વારંવાર ગુરૂ પર શુભાશુભ ભાવના વિચાર કરવામાં આવે છે અને તેથી પોતાના કરતાં શિષ્યને અને ભકતને ગુરૂમાં કઇ વિશેષ જણાતું નથી. આવી દશામાં શિષ્યાનુ-લકતાનું ગુરૂ કલ્યાણ કરવા સમર્થ થતા નથી. આદ્ય દ્રષ્ટિથી ગુરૂ પર ારણ કરેલી શ્રદ્ધા સદા સ્થિર રહેતી નથી. ગાડરીયા પ્રવાહની રીતિએ--કુલપ્રવાહની રીતિએ ગુરૂને માનવા કરતાં ગુરૂના આત્માની શુદ્ધતાથી ગુરૂને માનવામાં શ્રદ્ધાની અપૂર્વ તા અનુભવાય છે અને તેથી આત્માનદની પ્રાપ્તિ થાય છે. મન, વાણી અને કાયાનુ ગુરૂને અર્પણ કર્યાં વિના ગુરૂની શ્રદ્ધા એ શ્રદ્ધા તરીકે ગણાતી નથી. જે લેાકા રાગ દ્વેષ ન કરવે એવુ માનીને પ્રથમથી ગુરૂના પરથી રાગ ત્યજે છે અને કુટુબી પર તો પૂર્ણ રાગ ધારણ કરે છે તેવા મનુષ્યા ગુરૂની શ્રદ્ધામાં કાંઇ સમજતા નથી એમ કહીએ તા તેમાં કાંઇ અતિશયાકિત નથી. ગુરૂની શ્રદ્ધા વિના ગુરૂના ઉપદેશની શ્રદ્ધા થતી નથી તે પછી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાનુ તેા કયાંથી હોઇ શકે 1માટે ગુરૂના વિચારામાં અને આચારામાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવાની જરૂર છે. આગમાના આધારે એકાંતે ગુરૂની પરીક્ષા કરીને ગુરૂ કરવા પ્રયત્ન કરવામાં આવે તે તેમાં પૂર્ણ સળતા મળતી નથી. કારણ કે આગમમાં અનેક પ્રકારની ગુરૂના આચારાની પ્રવૃત્તિએ કહી છે તે ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રકાલ ભાવથી છે માટે એકાંતે
For Private And Personal Use Only