________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમેા.
સર્વાંત્ર પ્રભુ ઝાંખી જણાતી, અન્તટે અનુભવાતી; સૈામાં બુદ્ધિસાગર પરમબ્રહ્મ શિવસુખ ખરૂં રે.
For Private And Personal Use Only
૩૯
પ્રભુ
ભાવા—સ ંગ્રહનયની સત્તાની અપેક્ષાએ સર્વ જીવા સિદ્ધ સમાન છે. સ’ગ્રહનય સત્તાએ સર્વ છવા પ્રભુરૂપ અર્થાત્ સિદ્ધ છે. શ્રઘ્ધા સો પરમવ્વા આત્મા સ પરમાત્મા આત્મા તેજ પરમાત્મા છે. આત્મા અર્ધાંત પરમાત્માને પ્રભુ, ઈશુ, ઈશ્વર, બુદ્ધ, ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિ અનેક નામેથી અનેકાથે મેલાવવામાં આવે છે. જૈનદર્શનની અપેક્ષાએ જીવ, આત્મા, ચેતન એ પર્યાયવાચી શબ્દો છે. આત્મા અર્થાત્ જીવાને, દેહકથી ભિન્ન જીવ રૂપે દેખવા તે આત્મદર્શન અવમેધવું. સર્વ જીવો મૂળ સ્વભાવે જેવા છે તેવા જાણવા. તેને આત્મદર્શન કહે છે. વઘુસદ્દાવો ધો વસ્તુના સ્વભાવ તેજ ધમ છે, જીવાના મૂળ સ્વભાવ તેજ જીવોના ધર્મ છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કમ્પ્યુ છે, જીવા અર્થાત્ આત્માને સત્તાએ પ્રભુરૂપે દેખવા એજ જીવાનુ હું દર્શોન કરૂં છું. સંગ્રહનયની અપેક્ષાએ દેશ અને કાલથી અનવચ્છિન્ન પ્રીતિ ભક્તિ યોગે જીવામાં પરમાત્મત્વ સત્તાએ રહેલુ છે. તેનુ' હું સ્મરણ કરૂં છું. કારણકે સર્વ જીવામાં સત્તાએ રહેલુ પરમાત્મત્વ સ્મરવાથી સ્વાત્મામાં સત્તાએ રહેલુ પરમાત્મત્વ વ્યક્તિગત થાય છે. સર્વોમામાં સત્તાગત પરમાત્મત્વને સ્મરવાથી મનેાવૃત્તિમાં ધ્યેયાકારરૂપ પરમાત્મા બનવાથી પરમાત્મત્વ સ’સ્કારા જામે છે. અને તેથી પરમાત્મત્વ વ્યક્તિપણે પ્રકાશે એવું આત્મવીર્ય સ્ફુરે છે, સ જીવાની સાથે પરમાત્મરૂપ ધ્યેયાકાર સંબંધવાળી મનોવૃત્તિ થવાથી પરભાવ પરિણતિકારક મનાવૃત્તિયા બંધ પડે છે અને અન્તે તેઓને નાશ થાય છે. સત્તાએ સજીવ પરમાત્મા છે અને જ્ઞાનાદિક ભાવ પ્રમાણે સુખ કરનારા જીવા છે એમ ઇચ્છવામાં આવેછે. પરમાત્મસત્તામય સર્વ જીવાને જાણી મનમાં સર્વ જીવા સબંધી નિર્દોષ જીવ સબધી વિશુદ્ધાત્મ પ્રેમસાગર ઉછળે છે અને તેથી મનમાં એમ થાય છે કે વિશુદ્ધસાગરથી ઉછળતા દિલથી સર્વ જીવાને ભેટી પ', તેએની સાથે વિશુદ્ધ પ્રેમથી તન્મય બની જાઉં, જીવા કમઁપાધિથી ચ અને નીચ દેખાય છે—મનાય છે અને વ્યવહારથી વ્યવહારાય છે, પરંતુ વસ્તુતઃ આત્માના સ્વભાવે આત્માને અવમેધવાથી અને સત્તાએ આત્મા તે સવે પરમાત્માએ છે એમ સત્તાગત દૃષ્ટિએ વિચારતાં મ્હારામાં અને વિશ્વના સ જીવેામાં કંઇ ભેદભાવ રહેતા નથી. મારા સમસત્તાગત સજીવો પરમાત્માએ