________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
ભજનપદ્ય સંગ્રહ.
ક
આ સ્થાનમાં યાદી તમારી થાય બહુ વાર જ ભલી, આખો થકી અશ્રુ પ્રવાહ નીકળે ચાદે વળી, આ સ્થાનમાં યાદી થકી ચારિત્ર શુદ્ધિ થાવતી, બુદ્ધ બ્ધિ ગુરૂના નામથી ગુરૂતા હૃદયમાં આવતી. વૈશાખ સુદિ ૯ સેમવાર,
* सत्ताए प्रभुरूप सर्व जीवोनां दर्शन. પ્રભુરૂપ સત્તાએ જીનાં દર્શન હું કરું રે, પ્રીતિ ભક્તિ યેગે જીવોમાં પ્રભુને સ્મરું રે, સત્તાએ ઈશ્વર છે જ, ભાવ પ્રાણે સુખકર છે; પ્રેમભર ઉછળ્યા દિલથી જીવેને ભેટી પડું છે. પ્રભુ ૧ ઉંચ નીચ ભેદજ છે કમેં, પણ નહિ ભેદજ સત્તા ધર્મો મુજ સમ સર્વે જ અન્તરૂથી સરખા ગણું રે. પ્રભુત્ર ૨ પ્રેમાનન્દ સ્વરૂપ તમારું, પ્રેમાનન્દ સ્વરૂપ અમારું, પ્રીતે બ્રહ્મપધિમાં ભળીને શિવતા વરું રે. પ્રભુo ૩ જૂનાધિક ચેતન્ય વિલસતા, ત્રણ્ય ભુવનમાં જ્યાં ત્યાં વસતા; હાલા છે સાથે મૈત્રીવટ દિલમાં ઘણું રે. પ્રભુત્ર ૪ વૈર ભાવના પડદા ચીરી, મળતાં ભેદ ન હોય જરી રી; છુંપાયા છૂપ નહીં સત્તા ચિન્માટૅ સમપણું રે. પ્રભુ ૫ જ્ઞાનદષ્ટિથી તમે ન જાણે, તેથી મુજપર હીણું આણ; તેમાં તમને લાગ્યાં કમેં, દેષ ખરે ગણું . પ્રભુત્ર ૬ અમ સરખી દષ્ટિ ન થવાથી, તરતમ ગે કર્મ રહ્યાથી; કીધું જાણે નહિ તે પણ, એ પ્રેમે હું ભણું છે. પ્રભુ ૭ અનવચ્છિન્ન પ્રીતિના ઉભરે, મૈત્રીભાવ સહુમાંહિ પ્રસરે અગોચર જ્ઞાન પ્રીતિની, લીલામાંહિ અવતરું રે. પ્રભુત્ર ૮
For Private And Personal Use Only