________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૪૭ मेसाणाना उपाश्रयमा जे स्थाने श्रीरविसागरजी महाराजे समाधि पूर्वक देहोत्सर्ग कर्यो हतो तेज स्थानमां बेसतां उपजेला
विचारो. આ સ્થાનમાં પદ્માસને ગુરૂજી હમે બેઠા હતા, સમતા સમાધિગથી સ્થિરતા વિષે રહેતા હતા, છેલ્લા વખતના શ્વાસને ઉસને લેતા હતા, મુસાફરી આ જીદગીની પૂર્ણ તો કરતા હતા. આ દેહમાંથી છૂટવાનું જાણુતાતા જી તમે, તેવા સમે ગુરૂજી તમારી પાસે બેઠા તા અમે, ચિન્તા નહિ વા ખેદ ગ્લાનિ વદનપર જરીએ નહીં, એવું તમારૂં મુખ આંખે દેખીયું ધારી સહી. ૨ આનન્દમાં ઝીલી રહીતી આંખ બે સ્થિરતા ધરી, પરમ પ્રભુના ધ્યાનમાં ઠારી હતી વૃત્તિ ભલી; પરમેષ્ઠિમંત્ર બોલતા જે ભકિતથી હળવે અમે, તે અંગુઠે કંપાવીને સુણતા હતા ગુરૂજી તમે. જે દેહમાં રહીને તમે ચારિત્ર પાળ્યું પ્રેમથી, જે દેહમાં રહીને તમે ધ્યાનજ ઘતું નેમથી એ દેહને ત્યાગી તમે ક્ષણવારમાં સ્વર્ગે ગયા, એ દેહને પશ્ચાત્ તે સર્વે ને જોતા રહ્યા. વહ્નિ થકી સંસ્કાર કીધો દેહને સંઘે મળી, વિરહે તમારા શેકથી આખે થઈતી ગળગળી; એ દેહના નિવણના આ સ્થાનમાં તમને સ્મરું, પ્યારા તમારા નામના જાપ જપી ધ્યાનજ ધરું.
For Private And Personal Use Only