________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
» સાચો મેરું છે સાથે મેળ મળે છે તેઓને મુથી તદા રે, ગુણના રાગી ગુણદષ્ટિથી દેખે જગ યદા રે, વિનયવંત વિવેકી જ્ઞાની, અધ્યાત્માનંદે મસ્તાની, ગંભીર ધીર વીર જે જૂઠું બોલે નહિ કદા રે. સાચો ૧ પ્રભુરૂપ જીવે સહુ દેખે, પ્રેમભક્તિથી ગુરૂજન પેખે, આન્તર બાહ્ય થકી જે મેટા પણ છે નિર્મદા રે. સાચો ૨ ચિત્ત અમારું પૂર્ણ જ જાણે, ઐકય કરે ના ભેદને તાણે, બુદ્ધિસાગર દિલથી તન્મય થઈ રહવે સદા રે. સા . ૩ વૈશાખ સુદિ ૮ રવિવાર.
આવે બેસે પધારે અહીંયાં જગજન ઉચ્ચરે રે, કેઈક પ્રેમી વિરલા ભકિતથકી એવું કરે રે, છાપ વિનાનું એવું નાણું, હર્ષ વિનાનું એવું ગાણું, ભાણું માન વિનાનું ગમન અહો નિર્જન ઘરે રે. આવો૧ મન જૂદું ને કાયા ન્યારી, વિવેકના નામે પૂજારી, નમતા કપટી બમણું કમાન ચેર ચિત્તાપરે છે. આવો ૨ અતિ વિનયમાં અતિ આચારે, કપટ રહે અત્તમાં ભારે, નક્કી પરિણામે અને તે વિષફળ નિસ્સરે રે. આ૦ ૩ પ્રપંચ આશાએ સન્માને, સમજી પડશે નહિ તેફાને, જેવું સિંહ પૂરવા સન્માન જ છે પિંજરે રે. આ૦ ૪ પ્રેમ ભક્ત સત્કાર મઝાને, કદિ ન રહેતા જગમાં છાને, વિનયે બુદ્ધિસાગર સત્કારજ સો વરે રે. આવે. ૫ વૈશાખ સુદિ ૮ રવિવાર
For Private And Personal Use Only