________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
ભાગ આઠમા.
आत्मानी मुक्ति प्रति प्रीति
આશાવરી.
વ્હાલી. ૧
વ્હાલી. ૨
વ્હાલી. ૩
વ્હાલી. ૪
વ્હાલી. ૫
વ્હાલી સુરતા તુજમાંહિ લાગી, વિશ્વ ત્યાગી થયા રાગી, વ્હાલી. તુજ માટે તપ જપ સહુ કિરિયા, કરતાં પાર ન આવ્યા; સર્વ સમર્પણુ તુજને કીધુ, પ્રેમ ભક્તિ ચિત્ત લાવ્યા. પ્રેમ વિના સહુ લાગે લુખ્ખુ, ચેન પડે નહિ જગમાં, વારી જાઉં તુજપર સહુ જગને, પ્રેમ થયા રગારગમાં સમતા સ્થિરતા સખીઓ સાથે, રમતી આનન્દ મૂર્તિ; યતિ સંન્યાસી ફકીર જોગીને, કરતી પ્રીતિ સ્મૃતિ તુજ વણુ કાંઇ ન નજરે આવે, તુજ વધુ કાંઇ ન ભાવે; લેહચુંબક તું હું છું સોં સમ, આકર્ષા' સ્વભાવે. લેાકેાત્તર સુખ પ્યાલા પાઈ, શાન્તિ સમર્પ મઝાની; માજીક અંદા તુજને ઈચ્છે, હજીય રહે કેમ છાની. શુદ્ધ પ્રેમ ત્યાં ઐક્ય સ્વભાવે, ત્હારૂ મ્હારૂં ન થાવે; જાએ જાહુન્નમાં રાજ્ય જગનું, મનમાં એક તું આવે. વ્હાલી. ૬ વિશ્વ કા ચાહે મન માન્યું, લાજ ન દુનિયા લગારે; મુજ મન માન્યું છે ત્હારામાં, અપ ના અન્યના મ્હારે, વ્હાલી. ૭ તુજ ન્યાતિમાં પ્રાણ પતંગ સમ, ચાલ મજીઠ સમરાગે; પ્રેમ ખુમારી અલખ રંગની, જોગી થઈ જીવ જાગે, રાજ્ય ન ઈચ્છું સ્વર્ગ ન ઇચ્છું, ઇચ્છું નહીં સ્વારી; રસીલી સહજાનન્દે નિત્યે, પ્રાણાધિક જિલપ્યારી. તુજ વણુ જીજ્યું ક્ષણ ન જીવાતું, મળતુ હવે મુજ વ્હેલી; સાદિ અનન્તા ભાંગે પ્યારી, વર્ષાવ આનન્દ હેલી. અન્તર્ગતની સહુ તું જાણે, મળજે પ્રાતિ લાવી; બુદ્ધિસાગર અસ ંખ્ય પ્રદેશે, અનુભવ ઝાંખી આવી. વૈશાખ સુદિ છ નિવાર.
વ્હાલી. ૮
વ્હાલી. ૯
વ્હાલી. ૧૦
વ્હાલી. ૧૧
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
37
你
૩૭૪૫