________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આણ્યે.
૩૪૩
છતા ક્ષણે ક્ષણે વૈરાગ્યમાં મન વાળે છે, આત્મરમણતા ચ્હાય છે, આત્મપ્રભુની અલખ માજમાં સ્વાભાવિક સ્ફુરણાએ અનેક ગાયના ગાય છે. અન્તમાં પરમાત્મ પ્રભુને દેખે છે, અને આત્માના ઉપયોગે આત્મપ્રભુને ધ્યાવે છે, ત્યારે તે સાધુ થાય છે. આવી દશા હારામાં પ્રગટતાં તુ સાધુ કહેવાય. દેખતાં— ચાલતાં ખાતાં–પીતાં આદિ ઔયિક ભાવની અનેક ક્રિયાઓ કરતાં પેાતાને ન્યારા અર્થાત્ તે તે ભાવોથી ભિન્ન ભિન્ન દેખે છે, અને અન્તમાં પરમાત્માને અનુભવષ્ટિએ પોતે દેખે છે અને ઉપયોગથી તેવુ જ ધ્યાન થાય છે ત્યારે પેાતાના આત્મા સાધુ થાય છે એમ તું નિશ્ચય કર. જ્યારે આત્મા પોતાનામાં રહેલા દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરે છે અને આત્મામાં પરમાનન્દ પ્રકટાવે છે ત્યારે બુદ્ધિસાગર કહે છે કે આત્મન્ ! ત્યારે દર્શાવધ ધર્મ
શાભાયમાન સત્ય સાધુ ગણાઇશ,
अनुभव बालुडो.
કાઇ મારા પ્રેમીડા તલાવે. એ રાગ,
માલુડા મુજ પ્યારા રે, અનુભવમાલુડા મુજ પ્યારો; પ્રાણજીવન આધારા રે........... જીવેને જીવાડે મુજને, આનન્દ રૂપાકારો; સુખસ્વરૂપી રૂપારૂપી, પરમ પ્રેમ અવતારી રે. ઝળહળ જ્યાતિ જગ ઝળકાવે, ખેલે ખેલ અપાર; દેખુ' એકીટસે તવ નુરને, અન્તમાં ઉજિયારા રે. ભયને દ્વેષ નહીં મુજ અંગે, ખેદ ન શાક લગાર; સૈાનપણામાં સુખ છે ન્યારૂ, સહજ રૂપ નિર્ધારા રે. મહા મંગલકારી અવતારી, મુજથી એકાકારો; બુદ્ધિસાગર આનન્દમય થઇ, શેાલે વિશ્વ મઝા રે.
For Private And Personal Use Only
..અનુભવ.
*****
અનુભવ. ૧
અનુભવ. ૨
અનુભવ. ૩
અનુભવ. ૪
ભાવાર્થ—આત્મા પોતાનુ સ્વરૂપ નિહાળે છે ત્યારે તેના હૃદયમાં અનુભવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અનુભવજ્ઞાનથી કેવલજ્ઞાન પ્રકટે છે. આત્માનુ અનુભવજ્ઞાન તે આત્માને ખાલપુત્ર છે. આત્મા પાતાની સુમતિ સ્ત્રીને કહે