________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેક
ભજનપદ્ય સંગ્રહ.
Sી સવા ત્ર જ્યાં ધ્યેય યાતા ધ્યાનનું એકત્વ ત્યાં આનન્દ છે, જ્યાં દૃશ્ય દૃષ્ટા ઐક્ય ત્યાં તે બાહ્ય વિશ્વજ ફન્દ છે, આ પિંડને બ્રહ્માંડની જ્યાં એંકતા ત્યાં મુક્તતા, છઘસ્થ મેગીને ખરી ભાસે સમાધિ ભવ્યતા.
સન્તોની વઢિી આ સન્તના પૂજારી અમે તો સોના પૂજારી, સનતાની બલિહારી ...
અમે. સન્ત સમાગમમાં પ્રભુયારી, આનન્દ ઉલર છે. ક સોથી મુક્તિસુખ મળતું, સર્વોત્તમ ઉપકારી. અમે. ૧ જીવંતા પ્રભુના મન્દિર, સતે મહાવતારી, પ્રભુના પ્રતિનિધિ છે સને, સોને સહચારી. અમે. ૨ પરખાવે પ્રત્યક્ષપણે પ્રભુ, પૂજ્ય પવિત્ર વિહારી; સન્ત મળે ઈચ્છું છું ક્ષણક્ષણ, પ્યારી સન્તની યારી. અમે. ૩ સાચી શાન્તિ સમપેક્ષણમાં, સઘળા દેષ નિવારી; અનુભવમાં મસ્તાની સખ્ત, મળશે નિશ્ચયકારી. અમે ૪ જગમાં સુખિયા સન્તજને છે, લીલા અગમ અપારી; બુદ્ધિસાગર સન્ત સુશરણે, આનંદ અપરંપારી. અમે. ૫ ચૈત્ર સુદિ ૧૨ મંગળવાર
* आत्माओने ज देखवा 4-9દેહે ભલે ધાર્યા હમે દેહ અમે નહિ દેખતા, દેહે વિષે જે આતમાઓ તે અમે તે પેખતા; સર્વે વપુઓ જે ધય ગુણે ખીલવવા કારણે, તે કાજ રેહા પૂજતા જઈએ પ્રભુના બારણે
For Private And Personal Use Only