________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
& Anક
ન
૧
-
૩
જે જે થયાં જે જે થશે જે હાલ છે દેહ ઘણું, તે સર્વમાં ચૈતન્ય વાસે લાગતાં સહામણું ચૈતન્યના સહવાસથી સહુ દેહની છે પૂજ્યતા, ગુણના ખરા જે પૂજકે તે પૂર્ણ જાણે ગુહ્યતા.
જ્યાં જ્યાં ના દેહ છે ત્યાં ત્યાં અમારે પ્રેમ છે, એ સર્વ દેહો પૂજવામાં બ્રહ્મ ભાવી નેમ છે, જે જે ગુણે ખીલ્યા ના તેહના પૂજક અમે, ગુણતણ આપથી પૂજ્યજ અમારાં છે તમે. આરેપથી છે પૂજ્યને પૂજક જગત્ સઘળું અહે, નૈગમનયે આરેપતાથી પૂજ્યતા સઘળે લહે; એવી અમારી દ્રષ્ટિથી પૂજારી હા બનીયા અમે, અદ્વેત પ્રીતિ એગથી બનશે તમે તમને ગમે. આ જગત સઘળું પૂજ્ય છે સાપેક્ષ નયથી પૂજ્ય છે, સહુ પૂજ્યમાં પૂજકપણું વ્યાપી રહ્યું એ ગુહ્ય છે, એ પૂજ્ય પૂજકભાવની મસ્તીવિષે બકવાદ છે, બુદ્ધયષ્યિ જાણે સર્વમાં વ્યાપી રહ્યા સ્યાદ્વાદ છે. ૫
ભાવાર્થ-ઉપરના કાવ્યમાં ગુણેના યોગે દેહ-શરીરે નૈગમાદિન પૂજ્ય બને છે. જે દેહ તમે એધાય છે તે શરીરને જ અમે દેખનારા નથી પરંતુ અમે તે સંગ્રહ નયતી સત્તાએ દેહમાં રહેલા જ્ઞાનાદિ ગુણવંત આત્માઓના દેખનારા છીએ. દેહને-ફેટાઓને પૂછએ છીએ તેનું કારણ એ છે કે તેઓ આત્માઓના વાસથી પવિત્ર થયા છે તેથી તે પૂજ્યતાને પામ્યા છે. દેહ-ફેટામાં અમે સર્વ ગુણવંત આત્માઓને દેખીએ છીએ. જીવોના સંબંધથી દેહમાં પ્રગટતે અમારો પ્રેમ વસ્તુતઃ આત્માઓ સંબંધી છે તેને દેહમાં આરોપ થાય છે. તે છે અને શરીરના સંબંધથી અવધવું. નૈગમનથી સવિશ્વ પ્રેમયોગે પૂજક છે અને પૂજ્ય છે. ઇત્યાદિ.
ચૈત્ર સુદિ ૧૫ શુક્રવાર.
For Private And Personal Use Only