________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
ભજનપદ્ય સંગ્રહ.
ત્ર સત્ત માઢવાની વાર્તા. આ સન્ત મળે સેભાગી, મહને એ સન્ત મળો ભાગી; પરમાનન્દ રસરાગી
હને. નિરપક્ષી વચને વદે રે, તત્તવરમણ લય લાગી; પડું દર્શન અનુભવવડે રે, તિ હૃદયમાંહી જાગી. હુને. ૧ મહારૂં હારૂં ના કરે રે, સ્વાભાવિક ગુણરાગી; વૃત્તિ વિના અનુભવ કરે રે, આત્મારામ સુભાગી. હુને. દેઈ દે નિજરંગને રે, મળે ના દે તેહ માગી; સમભાવે તે સદા રે, કુમતિ હૃદયથકી ભાગી. હને. ૩. પરખાવે પ્રભુ પ્રેમથી રે, ભાવ યજ્ઞ ગુણુયાગી; શા નિવારક સન્તના રે, ચરણ કમલ અનુરાગી. હને. ૪ પરમાનન્દ રસિયે કરે રે, સર્વ સમર્પક ત્યાગી, બુદ્ધિસાગર દર્શને રે, વડભાગી વૈરાગી.
મહને. ૫ ચૈત્ર સુદિ ૭ શુક્રવાર. ભાવાર્થ–સન્સ મળ્યા વિના સત્ય શાતિની પ્રાપ્તિ થતી નથી. મને એવા સૌભાગ્યવંત જ્ઞાની સખ્ત મળો કે જે પરમાનન્દ રસરાગમાં રંગાઈ ગયા હોય અર્થાત્ પરમાનન્દ રસ જેના પ્રદેશ પ્રદેશે પરિણમ્યો હોય અને તેની ખુમારીવડે તે રંગાઈ ગયા હોય કે જેથી જેનું મુખ પણ સદા પ્રફુલ્લ હસતું દેખાતું હોય. જે વસ્તુ તત્વના પરિપૂર્ણ જ્ઞાતા હોય, પદનમાં કથિત તને જેણે પરિપૂર્ણ અનુભવ કર્યો હોય અને પશ્ચાત સત્યાનુભવ રસ રૂપસારને અનુભવી અનુભવીને જેણે સત્ય જ્ઞાન જ્યોતિને હૃદયમાં જાગ્રત્ કરી હોય. પડદર્શન શાસ્ત્રોના અભ્યાસક પંડિતે અનેક મળી આવે છે. પ્રભુ સંબંધી આત્મા સંબંધી ધર્મ સંબંધી કલાકોના કલાકો પર્યન્ત સંસ્કૃત ભાષાદિમાં વિવાદ કરનારા અનેક વિદ્વાને મળી આવે છે. તેઓ ભાષાપંડિતે હોય છે પરંતુ તેમને એમ પુછવામાં આવે કે તમે એ સાક્ષાત પ્રભુને વા આત્માને દેખ્યો છે ? તેના પ્રત્યુત્તરમાં તેઓ ના કહેશે. પ્રભુને અને આત્માને સાક્ષાત
અનભવ ગમ્ય કરનાર જે સન્ત હોય છે તેની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જેની પિતાની વૃત્તિ હોય છે તેવું કઈપણ ફેય પદાર્થ સંબંધી મત બંધાય છે.
For Private And Personal Use Only