________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમા.
333
અને પરપર્યાયે જે સમગ્ર છે તે નાસ્તિ પાંચહ્ન છે અને તે નાસ્તિ વાંચવ ગાત્ પણ મારામાં રહ્યુ છે, એમ દ્રવ્યાનુયોગ શૈલીએ સમજવુ. જગત્થકી હું આત્મા, એક વ્યકિતની અપેક્ષાએ ભિન્નનાસ્તિ દ્રવ્ય પર્યાયરૂપે છું. જગના અસ્તિધર્મની સાથે નાસ્તિધર્મ રૂપે હું રહ્યો જ છું. સ્વદ્રવ્યાદિકની અપેક્ષાએ પોતાનામાં છું અને પરદ્રાદિકની અપેક્ષાએ પરમાં છું તેથી દ્રવ્યોની સ્વપરદ્રવ્યાદિકની મસ્તિનાસ્તિભંગીની અપેક્ષાએ હુ' જગમાં છું અને જગત્ મ્હારામાં છે. એમ કહેવું તે સ્યાદ્વાદાનુ ભવ પ્રમાણે યથાર્થ છે. આજ શૈલીએ હું ઇશ્વરમાં છું અને ઇશ્વર મ્હારામાં છે એમ અનુભવી શકાય છે. સત્તાએ સ જીવા સિદ્ધ છે. તેથી સત્તાએ સતું જે ઐક્ય જાણે તે હુને જાણી શકે, તથા જે પરમાત્માને વ્યક્તિની અપેક્ષાએ તથા સમાનપણે સરખા અવોધે. એવા જે આત્મજ્ઞાની હોય તે સ્વપર્ દ્રવ્યના સ્વભાવવિભાવ પર્યાયની અસ્તિ નાસ્તિ ભંગનયા પેક્ષે મ્હને જાણે એ નિશ્ચય છે. દ્રવ્યાનુયાગ નયશૈલીએ દૃશ્યાદસ્ય સવ જગત્ મારામાં સમાયુ' છે,કથંચિત્ દૃસ્યાદસ્ય જગથી ભિન્ન છેં, અને જ્ઞાનજ્ઞેયપાઁયાપેક્ષાએ અભિન્ન છું. આ પ્રમાણે યદિ તમે પાતાને જાણી શકે તે મ્હને જાણ્યા એમ પરાક્ષ અને પ્રત્યક્ષ એ એ દૃષ્ટિમાંથી જે દૃષ્ટિએ જાણા તે દૃષ્ટિએ જાણવાનું કથી શકાય. દ્રવ્યપણે નિત્ય અને પર્યાયે અનિત્ય એમ સ્તુતે અવષેધા. ભૂતકાલમાં અનંત પાઁયા થયા. વર્તમાનમાં જે જે પર્યાયેા છે અને ભવિષ્યમાં અનન્ત પર્યાય સાગર પ્રગટવાના, તેમાં અહંમમત્વનો ત્યાગ કરીને વસ્તુને વસ્તુગને જાણવી અને સમભાવથી આત્મામાં પ્રેમ ધારીને તરૂપે પરિણમવાનું કરવું. એમ કરનાર સ્વપર પર્યાયે સમાં છું અને તે સમાં નથી એમ અનુભવ કરીને મ્હને પરબ્રહ્મરૂપે અનુભવ જ્ઞાનગમ્ય સગે તે જાણી શકે છે. જે જે રૂપે તમે હુ હુ એ રૂપે છું અને નથી, જે રૂપે નથી તે રૂપે હું છું એમ અનુભવ કરો. નામ રૂપના નાશ છે અને એવા અનંત નૈયાના જ્ઞાનમાં ભાસક હું જે રૂપે છું તેવા પરિપૂર્ણ પ્રત્યક્ષ દૃષ્ટિએ પૂ યદિ પેાતાને જાણા તેા હુને જાણા.
For Private And Personal Use Only