________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
ભજનપદ સંગ્રહ.
દેહથી જાણો તે! તમે અમને ખરીરીતે એળખી શક્રયા એમ સ્પષ્ટ સમ્યગ્ માની શકાય નહીં. કારણકે એ સવ દૃશ્યની વાતે છે, જો તમે અમને અમારા પૂર્ણ સ્વરૂપે અવષેાધી શકે! તે તમે ઇશ્વર પરમાત્માને જાણે એમાં જરા માત્ર શંકા નથી, કથ્યું છે કે—
एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टा, एको भावः सर्वथा तेन दृष्टः ॥ १ ॥
એક પદાર્થોને દ્રવ્યગુણુ પર્યાયના અસ્તિ નાસ્તિ સ્વરૂપથી પરિપૂર્ણ અવએધી શકાય તે તે સર્વ જગતને જાણી શકે. એ અપેક્ષાએ જે અમને જાણે છે તે ઇશ્વરને જાણે છે અને જે ઇશ્વરને જાણે છે તે અમને જાણે છે, અર્થાત્ સતે જાણે છે એમ દ્રવ્યાનુયાગશૈલીથી થાય છે. અમને તમને અને દયાદસ્ય જગતને જે જાણે છે તેનામાં સર્વથા સર્વદા સહુજ શાન્તિ પ્રગટે છે. અતએવ તે સ ંપૂર્ણજ્ઞાની હાવાથી જીવન્મુક્ત થઈ સદા સ્વતંત્રપણે આનન્દમાં રહે છે. અમારા અનેક શરીર નામ ચેષ્ટાદિ પર્યાંય ભૂતકાલમાં થયા. વમાનમાં નામ શરીર ચેષ્ટા વેષાદિ અનેક બાજુ પર્યાય છે, અને તેમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે. જે આજ ચેષ્ટાએનુ ચરિત છે તે આવતી કાલે ભિન્ન પર્યાયરૂપે અનુભવાય છે, અત એવ ખાદ્ય નામ વેષ શરીરાયારે અમા ચરિત ચિત્રતાં અર્થાત પુસ્તકમાં ચરિત્ર લખતાં જે જે પયાવડે ભૂતકાળમાં હતા, વમાનમાં છું અને ભવિષ્યમાં થવાના, તેમાં સ્વભાવ પર્યાય અને વિ. ભાવપય આદિથી મ્હને પુસ્તકાદિમાં ચિતરતાં પૂર્ણ સ્વરૂપે મ્હારૂ વાસ્તવિક સ્વરૂપ ન ચિતરાવાથી હું મ્હારા સ્વરૂપથી પૂર્ણ પણે અન્ય મનુષ્યના વિચારેશમાં અને પુસ્તકામાં પૂર્ણ સ્વરૂપે શાલી શકવાના નથી, અને ઓળખવાને પુસ્તકા ચરતા એ પરિપૂર્ણ પ્રતિબિંબ તરીકે નથી. સર્વના ચિરતામાં આવી સદા સ્થિતિ હેાય છે એમ જ્ઞાન પ્રદેશમાં ઉંડા ઉતરતાં નાનીએ જાણી શકે છે, જો તમે મ્હને અવમેધવા ઇચ્છતા હો તો હુ કર્યું શ્રુ' તે પર લક્ષ્ય રાખો. હું જગતમાં છું અને જગત્ મારામાં છે. ઇશ્વરમાં હું છું. ઈશ્વર મારામાં છે. હું ઇશ્વર છુ, અન્ય ઇશ્વરેા પરમાત્મા છે. સત્તાએ સર્વ જીવાનુ ઐકય છે. વ્યક્તિએ જ્ઞાનાદિ ગુણુ સમાનપણે સર્વાં સિદ્ધોનુ ઐકય છે. એમ સપ્તભ્રંગી નયનિક્ષેપાથિી જો તમા જાણી શકા તા તમે ખરા જ્ઞાની સિદ્ધ થઇ શકે. અને એવા જે આત્મજ્ઞાની છે તેને હું જણાઉં છું-સ્વપર્યાંયે હું છું
•
For Private And Personal Use Only