________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
ભજનપદ્ય સંગ્રહ
- શુદ્ધ પ્રેમ નિદ્રા કુમારી. *
સિદ્ધ જગત શિર શોભતા–એ રાગ. શુદ્ધ પ્રેમની નિન્દમાં, સાચું પ્રકટે છે સુખ, દુનિયા ભાસે ન ભાનમાં, નાસે દૈતનું દુઃખ. શુદ્ધ મીઠો વાય છે વાયરે, ઠંડક અંગ જણાય; લહેરે સ્વપ્નાની લય થતી, નહતું તેહ સહાય. શુદ્ધ. ૨ સહજ સમાધિની ઘેનથી, આનન્દ બહુ ઉભરાય; મૃત્યુ પામીને જીવવું, જીવતાં બંધાય. શુદ્ધ. ૩ ધર્માદિક શુભ ધ્યાનમાં, આવે નિન્દ એ બેશ; શુદ્ધ જ્ઞાનની તિથી, પ્રગટે પૂર્ણ હમેશ. શુદ્ધ. ૪ પિલું પૂર્ણ આ પૂર્ણ છે, પૂણે પૂર્ણ પ્રકટાય; પૂર્ણમાંહી ગ્રહએ પૂર્ણ તે, બાકી પૂર્ણ પમાય. શુદ્ધ. ૫ પૂર્ણ ધ્યાનની તિમાં, પ્રગટે પૂર્ણ અપાર;
સ્યાદ્વાદી શુદ્ધ ધ્યાનમાં, દેખે પૂર્ણ દેદાર. શુદ્ધ. ૬ નિન્દ અલોકિક પ્રેમની, વેદ માને તે સત્ય;
બુદ્ધિસાગર વેદીને, થયો મન કૃતકૃત્ય. શુદ્ધ. ૭ ચૈત્ર સુદિ ૩ રવિવાર
કે સર્વત્ર મિથતા તે. 3
હોરીના રાગની ધૂનમાં. દે ચિન્મયતા સર્વત્ર રે, પ્રીતે પૂર્ણ પ્રતીતે, આત્મસત્તા અનુસ્મૃત રે, ભાવ ભાવના રીતે. દેખે. ૧ સૂક્ષ્મ થકી પણ સૂક્ષ્મ એ, સર્વ તેજનું તેજ સ્વપરપ્રકાશી સુખમયી, શબ્દાતીત તું એજ; હું તું વિભાને જેહ રે, સત્યરૂપે પ્રવર્તે. દેખ. ૨ હું તું ની કુરણ વિના, ઐકયભાવ જે થાય;
For Private And Personal Use Only