________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩ર૭
મમતા કયાં કરે વાટમાં મુંઝી, કેમ સત્ય મતિ નહીં સુઝી. મુસા. ૨ રાગદ્વેષ બે મહા લુંટારા, જગ લુંટે મહા વિકરાળ. મુસાફર૦ ૩ આશા ઠગારી જગ ઠગનારી, તેની છેડી દે ઝટ યારી. મુસાફર૦ ૪ મહા દુઃખદાયી વાસના બૂરી, કરે ભવમાં ફજેતી પૂરી. મુસાફર૦ ૫ પંચેન્દ્રિય વિષય સુખ કામે, કેમ શાન્તિ સ્વભાવે પામે. મુસા દ સુખ દુખ શીતલ તાપના સંગે, રા નહીં આતમરગે. મુસા. ૭ બુદ્ધિસાગર ચેતજે વાટે, મને માનવ ભવ શિવ માટે. મુસાફર૦ ૮
ફાગણ વદિ ૦)) ગુરૂવાર
225डशेठ जगाभाइ दलपतभाइने लखेल पत्र.255
વિચારક શું શું વિચારે છે, સત્ય સ્વરૂપ કર શેધ. વિચારક. પ્રવૃત્તિ યત્રે ચઢયે રે, વિકલ્પને નહિ પાર; પત્રમાંહી જેમ પત્ર છે રે, કદલી તંભેચ્છા સારા વિચારક. ૧ આશાના ઉંડા કૂવા રે, પૂર્યા નહીં પૂરાય;
જ્યાં ઈચ્છા ત્યાં દુ:ખ છે રે, નિવૃત્ત સુખ જણાય. વિચારક. ૨ ભાવભાવ બન્યા વિના રે, કદી નહીં રહેનાર; ચિન્તાવલિ બાળતી રે, તેને કરશે વિચાર વિચારક. ૩ સુખી કે વિવે થયું , પામી પુદ્ગલ દ્રવ્ય; પરથી જે સુખ માનવું રે, ભ્રાન્તિ તે હર્તવ્ય. વિચારક. ૪ જીવ વિના પરવસ્તુઓ રે, પોતાની ન થનાર; તેના વશ સુખ માનવું રે, કારાગ્રહ અવતાર. વિચારક. ૫ દુ:ખી પરવશમાં પડ્યા રે, કરે ન આત્મવિચાર; જીવન વ્યર્થ ગુમાવતા રે, પરભવ દુઃખ ભંડાર. વિચારક. ૬ સંકલ્પને શમાવીને રે, ધરી ચેતન ઉપગ, બુદ્ધિસાગર ધર્મને રે, કર અનુભવ સુખ ભેગ. વિચારક. ૭ ચૈત્ર સુદિ ૧ શુક્રવાર.
For Private And Personal Use Only