________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
ભજનપદ્ય સંગ્રહ.
શ્રદ્ધા. ? વિશ્વાસ પ્રીતિવિણ વિનંતિ ખૂબ લુખી લાગતી ક્ષુધા વિના મિષ્ટાન્નપર, જનરૂચિ ના જાગતી. ખેંચાય નહીં પ્રીતિ વિના, એ પ્રેમ લોહચુંબકસમે એ પ્રેમ નહિત ખેંચવાની, આશ નહિ કરશે તમે. પ્રીતિ વિના તન્મયપણું, થાશે નહીં ઉપદેશમાં શ્રદ્ધા પરમ ભક્તિ વિના, જીવન જશે મહાલેશમાં. આ પધારો સહુ કહે, પ્રીતિ વિના કાચુ સહ
બુદ્ધચબ્ધિ શ્રદ્ધા ભક્તિમાં, તન્મયપણે સર્વે રહ્યું. ફાગણ વદિ ૧૪ બુધવાર.
* વાલા માં જ્યાં મને છે. * જીવલડા મેહમાં કયાં ભમે છે, કેમ કુમતિના ઘેર રમે છે. જીવલડા કુમતિના ઘેર વિષના ગાલા, કેમ પીવે છે માની લ્હાલા. જીવલડા૦૧ કુમતિના ઘેર લાખ ચોરાશી, કેમ થાઓ છે ત્યાં વાસી. જીવલડાઇ ભવ પટ્ટરાણું દુઃખની ખાણી, પ્યારી જાણી પિતાની માની. જીવર ફન્દ ફસાવી નિજ ધન લૂંટે, ખાલી ખોખું કરી ખૂબ કૂટે. જીવલડા સંગે રમાડે દુર્ગતિ પાડે, કેમ રાચી રહ્યા છે ચાળે. જીવલડા ૩ સુમતિના ઘર સામુ ન જુવો, તેમાં પોતાની પત ખુ. જીવલડાઇ મુખની મીઠી છાતીમાં કાતી, ચૂસી ચૂસી થતી મદમાતી. જીવલડાઇ મનની મેલી દેસે ઠેલી, ગાંડી રાંડી ગુણે વણ ઘેલી. જીવલડાવે બુદ્ધિસાગર બેલ છે સાચે, મારે કુમતિ મુખ તમાચ. જીવલડા૫
ફાગણ વદિ ૦)) ગુરૂવાર.
પર મુણાને ૩પરા. મુસાફર ફન્દ્રમાં કયાં ફસાયે, મેહ માયામાં કેમ મુંઝાયો. મુસાફર પન્થીને પથમાંહી વહેવાનું, વાટે ઘર માની ન રહેવાનું. મુસાફર૦૧
For Private And Personal Use Only