________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૨૫
લોદરીયા શ્રેતા ભલા, જ્ઞાની ગુરૂના ભક્ત;
વિવેકીયા આજેલીયા, જાણે સત્યાસત્ય. , ફાગણ વદિ ૧૨ સોમવાર.
१६ विद्यापुरीय बाल्यावस्थानां बालवृक्षोनुं
નિરાળ, (* બાલુડાં આજે ફાલ્યાં ક્યાં નિરખાય; દેખી હને હરખાય.”
••••• • બાલુડાં, પણે હલાવી કંપતાં રે, કલકલ કરતાં જણાય; બાલ્યાવસ્થા રાગથી રે, ડેલી ડેલી ખુશ થાય. બાલુડાં. ૧ પ્રેમે ઉંચા થયાં દેખવા રે, વધતાં ઉંચા ઉંચાં જાય; વાયુના સુસવાટથી રે, સ્નેહનાં ગીત ગાય. બાલુડાં ૨ સ્થિર રહી તપસ્યા કરે છે, તાપે નહીં અકળાય શીતને સહેતાં સામટાં રે, વર્ષા એ ભિંજાય. બાલુડાં ૩ કાપે છેદે સ્વાથીઓ રે, દુ:ખ અનતુ પાય; તોપણ ફલને આપતાં રે, પર ઉપકારી ગણાય. બાલુડાં ૪ પરમાથે વપુએ ધર્યા રે, લોક કહેણીથી કથાય; પશુ પંખી મનજાતના રે, વિસામાઓ સુહાય. બાલુડાં ૫
નેહભર્યો પથકી રે, આમન્ત્રણથી સુહાય; લાંબી ડાળ હલાવીને રે, બેલા સુખદાય. બાલુડાં ૬ મૌન રહીને પ્રેમના રે, સાગરથી છલકાય; પ્રેમ દૃષ્ટિ આપણું રે, સૃષ્ટિમાં પરખાય. બાલુડાં. ૭ આત્મદષ્ટિથી દેખતાં રે, ચેતન ઐકય સહાય; સત્તાએ સરખાં સહી રે, મળે એ યે સદાય. બાલુડાં ૮ જન્મ સાથી બની શુભતાં રે, ધરતાં નવ પર્યાય; બુદ્ધિસાગર બાલુડાં રે, મેટાં થઈ મકલાય. બાલુડાં ૯ ફાગણ વદિ ૧૪ બુધવાર.
For Private And Personal Use Only