________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
ભજનપદ્યસંગ્રહ.
સૂર્ય કિરણના તાપથી, સરેવર સૂકાય; કૂપક જલ ઉંડા ગયા, દુ:ખકર હુ વાય. ઉન્હાળે ૨ તાપે તપતાં પંખીયાં, કરે વૃક્ષ વિશ્રામ; પાણી ઘણું મેળું થતું, દેખો ગામેગામ. ઉન્હાળો ૩ ઢેરે વૃક્ષના છાંયડે બેસી લીએ આરામ; આંબા કેરીએ શેભતા, સન્ત સમગુણ ધામ. ઉહાળો. ૪ શીતલ જલ અમૃત સમાં, છાશે ચિત્ત સુહાય; બાગે નન્દનવન સમા, રાત હાલી જણાય. ઉન્હા. ૫ રાયણ વૃક્ષે શુભતાં, ફળ આપે બેશ; વૃક્ષ નદી પરમાર્થના, માટે સન્ત હમેશ, ઉહાળે. ૬ શાળામાં છૂટી પડે, બેસે ઘરમાં લેક; ચોરેને ભય જાગત, આ દિન ઉંઘ ઝોક. ઉન્હા. ૭ સૂનાં ક્ષેત્ર ઘણું થતાં, કૃષીબળ લીએ થાક, ભેજા કુવાવાળા ક્ષેત્રમાં, થાતે ઉન્ડાળુ પાક. ઉન્હા. ૮ આબુ સીમલા નલગિરિ, લાલી આદિ સ્થાન, હવા ખાવા જન બહુ જતા, રાજા શ્રીમંત ખાન. ઉન્હાળો. ૯ લગ્ન ઘણાં જ્યાં ત્યાં થતાં, વાગે વાજીંત્ર બેશ; બુદ્ધિસાગર ધર્મથી, થાય શાન્તિ હમેશ. ઉન્ડાળે. ૧૦ ફાગણ વદિ ૧૨ સોમવાર.
= જાવ. :-- વિનયવંત વિવેકાંત, વિદ્યાવંત સુજાણ; વિદ્યાપુર શ્રાવક ખરા, પંચાતી ગુણવાન, ભક્તિમન્ત શ્રદ્ધાઉઆ, ગવાડીયા ગુણ જાણ; પ્રેમી નમ્ર સુહામણા, પામેલા પરમાણ. ગેરીતાના શ્રાવક, શ્રોતામાં પ્રખ્યાત ભાવી ભાલક શ્રાવક, ગુરૂની સુણતા વાત.
For Private And Personal Use Only