________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૩
-
-
૪૪
-છવિ મૃણા, નીતિ સુખનાં સરેવર વિલસતાં, સુખમય જળાહલ ભાસતું, પાસે જતાં સુખનહીં જરા, દિલ દુઃખના ભડકા બળે; દેખાય છે જે બાહ્યથી તે, નહિ જરા અન્તવિષે, ભભકા બધા છે બાહાના, અત્તર કશું ના નીકળે. વૃત્તિતણું સૈ રમકડાં, સંસારનાં દૃશ્યો અહે, જ્યાં ત્યાં ભટકતા પ્રાણીયા, સુખવૃત્તિથી રાચી ઘણું જ્યાં સુખ ત્યાં દુ:ખ દેખતા જ્યાં દુઃખ ત્યાં સુખ માનતા, વૃત્તિ માટે જીવને જ્યાં દેખતી રળીયામણું. સુખ દુઃખનાં ચક્રો ફરે પામર જીવે ચકે ફરે, મસ્તાન નિજ મસ્તી થકી, એ ચક્રના ચૂરા કરે; સુખ દુઃખ વાદળ છાંયડા, પૃથ્વી ઉપર બહુ એ પડે, પણ ભાનુપર છાયા પડે નહિ, આત્મજ્ઞાની રવિપરે. સુખ દુઃખ વાદળ છાંયડા, અજ્ઞાનીને દેખાય છે, જ્ઞાની સદા ત્યારે રહે, આનન્દમાં મલકાય છે; એ આત્મજ્ઞાની મસ્તની, મસ્તી વિષે સુખર છે, જ્ઞાની વિચારે સહુ કરે, તે વિશ્વ દૃષ્ટ એર છે. શાતા અશાતા જલ વિષે, મ થયા તે સહું મરે, ખાબોચીયા સરવર નદી, ઉદધિ વિષે ફરતા ફરે; જ્ઞાની અનુભવી યેગીનું, સુખમય જીવન શાશ્વત ખરે, બુદ્ધબ્ધિ મેગી મસ્તીની, લીલા ખરે જ્ઞાની વરે. ફાગણ વદિ ૧૧ રવિવાર
0 રૂઢિો . હજુ ઉન્ડાળે હવે આવીયે, તાપે પૃથ્વી તપંત, વળીયા બહુલા ચઢ, ઉના વાયુ વહંત,
ઉન્હા ૧
For Private And Personal Use Only