________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૨૧
પની જડાવ ઘણુ ગુણવંતી આજ્ઞાપાલક બેશ; ઉભય કૂળ વિશુદ્ધ જ જેનાં, કરતી ધર્મ હમેશ, સેવામાં પૂરી શ્રી રે, વહે સદા ધર્મમગ્નમાં, નથુભાઈ. ૫ નથુભાઈ જેવી જગમાં, જોતાં જડે ન જેડ ધર્મલાભ દેઈને ઈછું, ફળશ ધર્મના કેડ; બુદ્ધિસાગર બોલે રે, ગુણાનુરાગ ધરી દિલમાં. નથુભાઈ ૬ ફાગણ સુદિ ૧૫ ગુરૂવાર.
ज्यां त्यां चडती पडती उदयास्तनां चक्रो. १६ જ્યાં ત્યાં ચડતી પડતી ઉદય અસ્ત ચકે ફરે રે, કોની સરખી વેળા કદા ન રહેતી રવિ પરે રે, હરિચંદ્ર તારામતી રાણે, પરઘર ભરવું પડિયું પાણી, રાવણ રગદેળાયે રણમાં, અહંતા શું કરે છે. જ્યાં ત્યાં. ૧ રાજા મુંજ હતો ભાગી, ઘર ઘર ભમીને ભક્ષા માગી, તેનું મસ્તક છેદાયું કાકે ચ ભરે . જ્યાં ત્યાં, ૨ વાસ વસિયા પાંડવ વનમાં, કાળો વર્ણ થયે નળ તનમાં સીતા દમયન્તી બહુ દુ:ખ લહ્યાં વનમાં અરે રે. જ્યાં ત્યાં. ૩ હાહા! કુમારપાલ દુ:ખ છાયા, ભટક્યા દેશ દેશ પલાયા; પામ્યા રાજ્ય પછીથી ઉદય, લહ્યા ધર્મે ખરે છે. જ્યાં ત્યાં. ૪ ખીલ્યું પુષ્પ અહો કરમાતું, નગર ગ્રામ ઉજ્જડ થઈ જાતું; જેનું નામ જ તેને નાશ જ, જે બહુ પરે છે. જ્યાં ત્યાં. ૫ જલ ત્યાં સ્થલ સ્થલ ત્યાં જલ પ્રગટે, જમ્યું તે અને વિઘટે; ઉંચા નીચ બનીને કર દ્વય જોડી કરગરે છે. જ્યાં ત્યાં. ૬ વખત વખતની છાયા ફરતી, જોયું અજોયું નહીં તે કરતી, મુંઝી મનમાં મેહે, ભવ ભવમાં શાને મરે છે. જ્યાં ત્યાં. ૭ રાજા રાણુ મહા મસ્તાના, મૃત્યુના મુખમાં સપડાણ સાથે કાંઈ ન આવ્યું, મરતાં એવું ઉચચરે છે. જ્યાં ત્યાં. ૮ ૪૧
For Private And Personal Use Only