________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
~~~
ભજન સંગ્રહ,
----~~~ જ્ઞાન નયનથી દેખ પ્રભુને, તિથી દીલને પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ ભજન કર્યાથી મુક્તિપુરીમાં હેય વાસરે. ચેર વડનગર. ફાગણ સુદિ ૧૦ શનિવાર
ગુe a. -છ4િ ગુરૂની કસોટીએ બહુ ચેલા કસાજે, મરજીવા થઈ સુખ પાશે, ચેલાજી વિનયથી રહેશે. ગુરૂના વચનના દાસ બનીને, સદ્દગુરૂ ચરણે સુહાશો. ચેલાજી ૨ સદ્દગુરૂ સર્વસ્વ માની હૃદયમાં, ભક્તિ ગંગામાંહી ન્હાશે. ચેલાજી૩ વડનગર. ફાગણ સુદિ ૧૩ સોમવાર.
उपकारक दोशी नथुभाश्मंच्छाराम. નથુભાઈ જેવા રે, વિરલા પુરૂષ જગમાં, પરોપકારી પૂરા રે, વચ્ચે ધર્મ રગેરગમાં. શ્રદ્ધાળુ દયાળુ ધીરા, ચિત્ત સરલ સુજાણ; જિનમન્દિર સમરાવે ભકતું, સૂત્ર સૂણે ગુણવાન, બાર વ્રતધારીરે, પડે નહીં મિથ્યા વગમાં. નથુભાઈ. ૧ ધર્મ પ્રાપ્તિમાં સહાયક થઈ, અમર કર્યું નિજ નામ; સાધમી બધુનું સગપણ, રાખું ઘરી ગુણ હામ, ઉપકારી ગુણ યાદી રે, સુ કરે રહી સ્વરમાં. નથુભાઈ. ૨ વિદ્યાશાલા સાચવવામાં, કર્યો સ્વાર્થને દૂર આત્મગ આપે ધમ, નામ થયું મશહુર સાધુના ભક્ત પૂરા રે, વ્યવહારરાગી મનમાં. નથુભાઈ. ૩ ગંભીર સમજુ શાણા સજજન, ધર્મ કર્મ ગુલ્તાન; વિદ્યાપૂર જેમાં દીવે, પામ્યા પ્રતિષ્ઠાં માન, ગુણાનુરાગી થઈને રે, રહે નિત્ય શુભ વગમાં- નથુભાઈ. ૪
For Private And Personal Use Only