________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
Sછે. મહ. %, હૃદયનું હાર્દ લેનારા, હૃદયની સાથે રહેનારા, હવાહલ પાયું પીનારા હમારે તું તમારે હું કથેલું સર્વ કરવામાં, હૃદયમાં સાર ભરવામાં સમર્પણ સર્વ કરવામાં, હૃદયને તું સદા સાથી. હૃદય વિશ્રામ છે સાચે, રહ્યો નહિ ભક્તિમાં કા અનુભવની કસોટીમાં, રહે નહીં મેહસટીમાં. ૩ હને કીધું કર્યું તે સહુ, અભેદે ભેદ હું ના લહું; મમત્વ સ્વત્વમાં ના કંઈ, પ્રપંચી કલ્પના જ્યાં ગઈ. ૪ પરમબ્રહ્મ સમજવામાં, ગુરૂને પૂર્ણ ભજવામાં અહંતા પૂર્ણ ત્યજવામાં, કસોટીપર ચઢયે પ્રેમે. ૫ સમર્પણ સર્વ દેવામાં, કથેલું સર્વ લેવામાં નથી હું તુંતણ વૃત્તિ, મને તું એહવા ઐકયે. અહે એ ઐક્ય છે મુક્તિ, અહો એ મુક્તિ જીવ્યામાં, અનુભવ ભાવમાં આવે, કથે નેતિ કથે નેતિ. અહ એ જ્ઞાનમયભક્તિ, અહંવૃત્તિ વિના મુક્તિ, સમર્પણમાં રહી શક્તિ, થતી એ ભાવથી વ્યક્તિ. નથી એ દૃશ્યમાં હું તું, સમાયે જ્યાં અહો હું તું; બુદ્ધયબ્ધિસદ્દગુરૂ શરણે જીવન્મુક્તિ અનુભવમાં. ૯ ભાલક, ફાગણ સુદિ ૯ શુક્રવાર.
૧૭ મુ સંશોધન. જ ચેતનજી તમે ખરૂં શું? તેહ ન તપાસે, આ તો મેહમાયાને તમાસો રે.
ચેતનજી અમૂલ્ય આયુષ્ય એળે ગુમા, જરા ન ચિત્તમાં વિમાસ, ઘટ શોધ્યા વણ પ્રભુ નવ દેખ્યા, થયો જગતને તું દાસેરે. ૨૦૧
For Private And Personal Use Only