________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
ભજનપદ્ય સંગ્રહ.
આનન્દરસમાંહી રહીએ, ગુરૂજી અમે આનન્દરસમાંહી રહીએ, આનન્દ જલરસમાં મીનજ થઈ તન્મયતાને વહીએ. ગુરૂજી આનન્દરસ ત્યાં પ્રભુજી અમારા, આનન્દમય અમે છે, આનન્દ નહીં ત્યાં હું નહીં કયાંહી, આનન્દરૂપે થઈએ. ગુરૂજી. ૧ આત્માનુભવ મસ્તપણામાં, આનન્દ રેલછેલા; આત્માનન્દી અલખદશામાં, અકલકલાએ રહેલા. ગુરૂજી. ૨ આત્માનલ્લાસપણામાં, જીવંતા અમ રહીએ; મરજીવા થઈ મુક્તિરૂપ થઈ, આનન્દ આનન્દ લહીએ. ગુરૂજી ૩ આત્મપ્રદેશે ગદશામાં, અવધૂત ભાવને વહીએ; સહજાનન્દપ્રદેશ દેખી, હું તું રૂપ ન રહીએ. આત્મરૂપ પરિણામપણામાં, અન્ય કશું નહીં ચહીએ; બુદ્ધિસાગર પરમ ગુરૂજી, મહિમા વૈખરી કહીએ. ગુરૂજી. ૫ ગવાડા. ફાગણ સુદિ ૮ બુધવાર
6 ©, પ્રભુ રીતિ. - ૨
ચેતાવું ચેતી લેજે રે–એ રાગ, પ્રભુજી પરગટ થાવ રે, ઘણું નહીં હવે સતાવે રે, મળવાનું તુજને છે નક્કી, શાને વાર લગાવો, જેવા રૂપે છે હાલાજી, તેવા પૂર્ણ સુહા. પ્રભુજી. ૧ તુજ માટે ટળવળતે પૂરો, ઘણું નહીં તરસા; અસંખ્ય પ્રદેશે લગની લાગી, તાપે બહુ ન તપા. પ્રભુજી. ૨ સાચે તે નહીં વાર લગાડે, ન્યાય ખરે એ લા; પરિપૂર્ણ તવ રૂપ દેખાડે, દર્શનનો બહુ હા- પ્રભુજી. ૩ મળતાં મેળ રહે નહીં છાને, પૂણુનન્દ વધા; બુદ્ધિસાગર નિશ્ચયનયને, સામા વેગે આવે. પ્રભુજી. ૪ પામોલ. ફાગણ સુદિ ૮ બુધવાર,
For Private And Personal Use Only