________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૧૭
ધન્ય ધન્ય વિનયથી ગુરૂ રાગી, ભક્ત શિષ્ય જગમાં સૈાભાગી પ્રેમે બુદ્ધિસાગર શિષ્યાના, ગુણ ગાય છે રે. વિજાપુર. ફાગણ સુદિ ૨ શુક્રવાર.
જગમાં. ૭
प्रभुभक्तिमां प्रेम.
ના રે પ્રભુ નહીં ડું—એ રાગ,
વળું ૨
વધુ ૩
મેતા પકડયા પ્રભુ તુજ પન્થ, વળુ નહીં હવે પાછા; ભલે કબ્જા પડે શિર કોડ, મનમાંહી ઊદ્યાસા; લાગી લગન તુજ સાથે વ્હાલા, મનમાંહી એક તુજ રે; પ્રેમ ખુમારી ચઢી મગજમાં, જાણે તુ અંતર ગુજ. વળું॰ ૧ શ્વાસાચ્છવાસે રટન થતુ તુજ, સુરતા સુરતની સાથ રે; શરીર સૃષ્ટિના માલીક માટે, મારી છે તુ આથ. પ્રેમલક્ષણા ભક્તિના માંધ્યા, મંધાયા છે. સદાય રે; મુજરા મારે। માની લેશે, વિરહ ઘડી ન ખમાય. પ્રેમ પ્રતીતિ ત્યાં નહીં ભીતિ, પ્રેમે ભેદ ત્યજાય રે; પરમ પ્રભુ પુરૂષાત્તમ મ્હારા, રામ રામ મહિમાય, ક્ષણુ વિરહા કાટી વર્ષોસમ, પરાક્ષે ન સુહાય રે; અલખ પ્રભુ અજરામર સ્વામી, મળતાં હું તું ન થાય. વળું પ અડવડતા અથડાતા વાટે, ચાલુ દીન દયાળ રે; ચાહે તેને તુ પ્રભુ મળતા, કરજે સિદ્ધ કૃપાળ. નામ રૂપથી લાખા ભેદો, સ્વરૂપમાં નહીં ભેદ રે; બુદ્ધિસાગર દીનાદ્ધારક, મળતાં નાસે ખેદ. વિજાપુર. કાગળુ સુદિ ૪ શિનવાર,
વધુ ૪
વહુ
વધુ છ
For Private And Personal Use Only