________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમ,
જન મન રજન એપલની રે, કિમ્મત નહીં તલભાર; બુદ્ધિસાગર સદ્દગુરૂની, વાણી ઘણી ગુણુકાર. લેાદરા. માધ વિદ ૧૨ શનિવાર.
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩૧૩
» साबरमतीना कांठे महुडीमां गमन.
મનાહર. ૧
મનાહર. ૨
મનહર. ૩
મનેાહેર. ૪
મનાહુર સાબર કાંઠે રે, દીઠા કુદ્રુત દેખાવ. મનેાહર. સાબરમતીના કાંઠડે રે, મનહર મહુડી ગામ; જિનમન્દિર રળીયામણું રે, દેખી કીધ પ્રણામ. ભક્તિમન્ત શ્રાવક ભલા રે, શ્રાવક ઘર પચ્ચીશ; દેવ ગુરૂ ભક્તિ કરે રે, દયાળુ વિશ્વાવીશ. માનચંદ સુત જાણીએ રે, વહેારા કાલીદાસ; તેના ડહેલામાં કર્યાં રે, દિવસ એના વાસ. ઉંડા આંધા ટેકરા રે, કાટેશ્વરનું સ્થાન; ગામ ખડાયત ટેકરે રે, કાઉસગ્ગિયા ભગવાન. અજીતનાથ મૂર્તિ ભલી રે, ચમત્કારી કહેવાય; જગ જન કરતા માનતા રે, પ્રાચીન તીર્થ ગણાય. મનેાહર. ૫ ધીમી સોકારથી રે, વહેતી સરિતા એશ; શીતલ જલ વાયુવડે રે, ટાળે તાપ હમેશ. આંબાની ઝાડી ઘણી રે, મહુડાના નહીં પાર; ફુલદ્રુપ પૃથ્વી વિષે રે, ઉગે ધાન્ય અપાર. દયાધમ મય દેશમાં રે, સન્તાનેા શુભ વાસ; બુદ્ધિસાગર ધર્મની રે, કરણી કરતાં ઉલ્હાસ. મહુડી, માધ વિદ ૧૩ રવિવાર.
મનાહર. ૬
મનાર. ૭
મનાર. ૮
હૃદયમાં, પ