________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ર
ભજનપદ્ય સંગ્રહ,
2 आत्मज्योतिवडे विखरायलं कर्मविपत्ति वादळ. @ વિપત્તિ વાદળ ઝટ વિખરાયું, સૂર્ય તેજ પ્રસરાયુ. વિ. દુનિ ઝટ દરે ટળ્યા રે, પુણ્ય ઉદયમાં આવ્યું; દુર્જન દરે ભાગીયા રે, સાચું વિશ્વ સુહાવ્યું. વિપત્તિ. ૧ નામ રૂપની કલ્પના રે, તેમાં હું ન રહાયું; શહેનશાહી સત્યની રે, તેનું જોર જમાયું.
જમાર્ચ વિપત્તિ૨ અલખ ખલકમાં ખેળતાં રે, અલખ સ્વરૂપ થવાયું. અનુભવતા અનુભવી ઘટે રે, ગાયાથી ન ગવાયું. વિપત્તિ૩ સૂક્ષ્મદૃષ્ટિથી સૂક્ષ્મને રે, જોતાં સુખ જણાયું; અસંખ્યપ્રદેશી જીવનું રે, જ્યાં ત્યાં તેજ છવાયું. વિપત્તિ. ૪ શાતાશાતા વાદળે રે, બ્રહ્મ ન ભૂલી જવાયું; બુદ્ધિસાગર આત્મની રે, વાટે ગમન કરાયું. વિપત્તિ ૫ લેદરા. માઘ વદિ ૧૧ શુક્રવાર.
बहु बोलनारो बांठो. ५५ બહુ બેલે તે બાંઠે, હૃદયમાં ખૂબ વિચારે રે, ફાંગે કહે જગલેક, હદયમાં ખૂબ વિચારે છે. બહુ વાચિક શક્તિ ખીલે ઘણી રે, નિયમિત શક્તિવિહીન, ધીઠ થવાતું ચારિત્ર્યમાં રે, કથની રહેણી રીત છિન્ન. હૃદયમાં. ૧ એક જાતની જાણવી રે, વક્તપણાની ટેવ; ફેનેગ્રાફપરે વદે રે, થાતી ન સદ્ગુણ સેવ. હૃદયમાં. ૨ આજીવિકા કારણે રે, વર્તાપણાની રીત; હૃદય વિના ત્યાં પોલ છે રે, અનુભવ એહ ખચીત. હૃદયમાં. ૩ પિટ ભર્યાની લાલચે રે, જે બેલે બહુ બોલ, ગુપ્ત રીતે ત્યાં જાણવી રે, વર્તનમાંહી પોલ. હૃદયમાં. ૪
For Private And Personal Use Only