________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૧૧
બેભવ પંચાતીના બગડે, માયા ઘાલે પાશ, બુદ્ધિસાગર સમજી શાણા, રહેશો તેથી ઉદાસ;
ધમેં ચિત્ત ધારી રે, ભલાઈમાંહી ભળવાનું. લેદરા. માઘ વદિ ૯ બુધવાર.
પાપ૦ ૫
+ वटवृक्ष नीचे ध्यान. .
ગંગાતટ પવનમરે બની રચના ભારી–એ રાગ. ગામ લોદરા બાહિરૂ રે, સ્ટેશન વડ પાસે, બાર વાગે જઈને રે, કર્યું ધ્યાન ઉલ્લાસે; શ્રુતેપગે આત્મસ્મરણમાં, લાગ્યું અનુભવ તાન, બાહિર દશ્ય ચલાચલ સૃષ્ટિ, ભૂલાયું જડ ભાન; સર્વ જીવ ચેતનતા રે, અનુભવતા વાસે. ગામ. ૧ સત્તાએ છ સહ શિવ, નિજ ચેતનવતું સર્વ, કાલ લબ્ધિથી વ્યક્તિ ભાવે, થા ટાળી ગર્વ, શુદ્ધ ચેતન ધર્મો રે, અનુભવ સુખ ભાસે. ગામ. ૨ અસ્તિ નાસ્તિ નિજ ચેતન ધર્મે, લાગ્યા અનુભવ રંગ, સમભાવે નિજ સહજાનન્દ, વિલસે જ્ઞાન તરંગ; ઉપગ ધારાએ રે, સુમતિ રહે પાસે. ગામ. ૩ પ્રેમ પ્રગટતે અનુભવતાનેજીવન સત્ય જણાય, આપ સ્વભાવે આપ સમાતે, અનુભવ દઢતા થાય, શુદ્ધ ધર્મ સમાધિ રે, ભવનું ભ્રમણ નાસે. ગામ. ૪ નિરૂપાધિમય સુખમય જીવન, ક્ષણ લાખણે થાય, આવું ધ્યાન સદા મુજ રહેશે, જેથી દુઃખ દૂર જાય; બુદ્ધિસાગર ધ્યાને રે, પરમ પ્રભુ થાશે.
ગામ. ૫ લોદરા. માઘ વદિ ૧૦ ગુરૂવાર
For Private And Personal Use Only