________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
ભજનપદ સંગ્રહ.
આપમતિ ત્યાં ખેંચતો રે, શાસ્ત્રના શુભ ભાવ, સવળા ને અવળું કરે રે, નિરપેક્ષ બુદ્ધિદાવ. મહીને. ૨ ગ્રહીત પક્ષે સ્થાપવા રે, કરે કુયુક્તિ વિવાદ નિરપૈક્ષિક કુયુકિતથી રે, મનમાં ધરે ઉન્માદ, મેહીને. ૩ સાપેક્ષિક સુયુકિતને રે, કરે નહીં મનતેલ; ઐકાન્તિકસ્વાગ્રહ થકી રે, નિરપેક્ષક થતા બોલ. મેહીને. ૪ જેનાગમ સ્યાદ્વાદની રે, જ્ઞપ્તિ વિષે છે અન્ય; બુદ્ધિસાગર સદ્દગુરૂને, સેવે સુખ નિબન્ધ. મહીને. ૫ તેદરા. માઘ વદિ ૭ મંગલવાર,
0; iાપતમાં પાપ, રૂ,
રાગ ધીરાના પદને. પાપ છે પંચાતે રે, પંચાતાથી પડવાનું, પરની પંચાતે રે, સૈરવમાં રખડવાનું; પરની પંચાતમાં પડતાં, વિકથા થાય અપાર, મોહે થાતું મલીન મનડું, પાપકર્મ નહિ પાર; કાજળ કેઠી પેસે રે, ચેખું ન કે નીકળવાનું. પાપ૦ ૧ પરિણામે કિંપાક ફળે સમ, ખસચળ સમ પંચાત. નવરાનો એ ધંધો નક્કી, જેવી રસભની લાત. સુજે ના કૃત્ય સાચું રે, ગર્વથકી ગળવાનું. પાપ૦ ૨ આથડવાનું આડું અવળું, કુભડ થાય કરોડ, કદાગ્રહ કરવા કુયુતે, જ્યાં ત્યાં માથાફેડ; કર્મવૃદ્ધિ કરણું રે, કલેશ કરી લડવાનું. પાપ૦ ૩ ચતુરાઈમાં કીડા પડતા, કાળું મુખડું થાય, આંગળીયે પાછળ જગ કરતું, લાગે બુરી મહા હાય, યશને માથે જુત્તાં રે, અને તે બહુ રડવાનું. પાપ૦ ૪
For Private And Personal Use Only