________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૦૯
ગ્રામ
( ગામ વચ્ચે કૂવો. @ ગ્રામ વચ્ચે કૂવે રે, કાઢવા ભૂલ સહુ ડાહ્યા, કાંઈને કાંઈ કહેવે રે, અધુરા ખૂબ ખરડાયા. અહીંયા આતો બાકી રહ્યું છે, ઘટે ન કરવું અહીં થયે જ પહોળો આતે અહીંયાં, ચૂનો રહી ગયા તહીં; મન માને તે કહેવું રે, સ્વચ્છન્દ મતિ જગ છાયા. ગ્રામ. ૧ લાંબો કીધે માલ વિનાને, અહીં રહી ગઈ ભૂલ, ખર્ચ કર્યું પણ સાર ન આવ્યો, ધૂળની બાજી ધૂળ, કારીગર નહીં ડાહ્યા રે, ખચ્ય બહુ દરમાયા. ગ્રામ- ૨ ભૂલ કાઢવા બેસે ત્યારે, કાહે જ્યાં ત્યાં ભૂલ સારૂં દેખવા બેસે ત્યારે, સહુ દેખે અનુકુલ જેની જેવી દષ્ટિ રે, દેખે તે તેવું જગજાયા. ગ્રામ૦ ૩ સહુ પિતાના મનમાં ડાહ્યું, કેણ રંકને રાય, દેવાય ગલણું ના દુનિયાને, મન માન્યું સહુ ગાય, તાન સહુનું જુદું રે, જ્ઞાનાવરણે છવાયા. જેવું જેના મનમાં તેવું, બેલીને હરખાય; જેને જેવી દષ્ટિ તેવું, મનમાંહી સમજાય; બુદ્ધિસાગર સમજુ રે, સાને સમજે સમજાયા. ગ્રામ, ૫ લોદરા. માઘ વદિ સેમવાર.
ગ્રામ૦ ૪
ease मोहीने शास्त्रो ते शस्त्ररूपे परिणमे छे. yas
શાસ્ત્ર તે શસ્ત્ર સ્વરૂપ, મોહીને શાસ્ત્ર તે શસ્ત્ર સ્વરૂપ, નિજ શિર કાપે અનુપ.
મેહીને. સાક્ષર રાક્ષસરૂપ છે રે, મહી નરને નાર, સંવરના જે હેતુઓ , આસવ રૂપ નિર્ધાર. મેહીને. ૧
For Private And Personal Use Only