________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
ભજનપદ્ય સંગ્રહ.
"G कहेणी तेवी रहेणी. ' જેની કહેણ સરખી રહેણું, તે નર ધન્ય છે રે, છેલ્યા કરતાં કરી બતાવે, તે કૃતપુણ્ય છે રે કથન ભવ છે જ્યાં ત્યાં થાતી, ફાંગા બેલે કાઢી છાતી રહેણું શૂન્ય જે અક્ત, તે તે જગમાં અપુણ્ય છે રે. જે . ૧ ઉપદેશકને પાઠ ભજવતા, રહેણી વણ તે નામ લજવતા; કુટા ઢેલ સમા તે ભીરૂ, ક્યું મસ્કુણ છે રે. જેની. ૨ સદ્દગુણ વણ ઉપદેશક કહેણી, નિજ ગુણ હણવાની છે ; ગુણ વણ ફાંગા ઉપદેશકના, મુખપર ધૂળ છે રે. જેની. ૩ કરવું કાંઈ ન કહેવું બહુલું, એ તે કાર્ય ઘણું છે સહેલું; બેલ્યુ આચારે મૂકયાવણુ કાંઈ ન મૂલ્ય છે રે. જેની. ૪ ગંધ વિના કિંશુક પુષ્પ ર્યું, રહેણ વણ ઉપદેશક પણ હું; ખીલ્યું જંગલમાંહી, જેવું આવળ ફૂલ છે રે. જેની. ૫ ખધારપર નાચ હી જે, રહેણ પાઠ ભજવતે તે
બુદ્ધિસાગર સન્ત એવા, વિશ્વ અમૂલ્ય છે રે. વિજાપુર. માઘ વદિ ૧૪ સેમવાર.
» મોહલ્યાગ. . દુનિયાને રાજી કરવા રે, કેમ અરે ઈચ્છા કરે, આત્મભાન ભૂલી રે, પ્રવૃતિ આવી શાને ધરે. ક્ષણ ક્ષણ જીવન કાલ વહે છે, અમૂલ્ય તે ન ગુમાવ; પ્રભુ સ્વભાવે પ્રભુ મળે છે, એવું મનમાં લાવ, નિજ સ્વરૂપે રહેવા રે, ભાવ ન કરત કેમ અરે. દુનિયાને ૧ પ્રભુ પ્રસન્નતાને મેળવવા, પ્રભુ રૂ૫ થઈ જાવ, સદ્દગુરૂ પ્રભુને એક જ માની, શ્રદ્ધા હૃદયમાં લાવ; આત્મનિષ્ઠા રાખી રે, શાન્ત નક્કી થાશે ખરે. દુનિયાને ૨
For Private And Personal Use Only