________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતાં દુઃખાપરસમભાવ ધારણ કરે છેઃ—લામાજ્ઞામે પુણે વુલે, વિતે મળે ાથા, સ્તુતિ નિન્દ્રાવિયાનેષ, સષત્ર: સમનેસ: ચારિત્રધારકાનો ઉપયુક્ત લેંકમાં કહ્યા પ્રમાણે દશા હોય છે. ચારિત્રધારક મુનિવરે સમખાવે વર્તે છે. અને ક યાગી ખની સ્વાધિકાર કર્ત્ત ન્ય ધમ કાન કરે છે, પથ્થરમાં અને સુવર્ણ માં સમાનભાવ ધારે છે, શુભાશુભ પરિણતિને વારી ઉપશમભાવ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરી શકે છે. માહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિના ક્ષય કરીને સાયિક સત્વને તથા ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરે છે, ચાર ઘાતી. કર્મના ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પદને પ્રાપ્ત કરે છે. ભાત્ર ચારિત્રની પ્રાપ્તિ વિના કાષ્ઠની મુકિત થઇ નથી, થતી નથી. અને ભવિષ્યમાં થશે નહીં એવું જાણીને મુમુક્ષુ ચારિત્રને અંગીકાર કરે છે, નવકલ્પ વિદ્વાર કરે છે. સર્વ પ્રકારની અશુભેચ્છાઓને પ્રથમ ત્યાગ કરે છે. પશ્ચાત્ આત્મ જ્ઞાનની પરિપકવ દશા થતાં શુભેચ્છાઓને પણ ત્યાગ કરે છે. આવી ચારિત્ર દશાને પ્રાપ્ત કરવા માટે મનુષ્યે એ તેના અધિકારી ખતવું જોઇએ, ચારિત્ર નિવૃત્તિ, તપ, સંયમ વિગેરેના ચારિત્રમાં સમાવેશ થાય છે. પ્રત્યાહાર, ધારણા ધ્યાન, સમાધિના ચાત્રિમાં સમાવેશ થાય છે. દેશવિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચરિત્ર સબંધી દ્રવ્યથી તથા ભાવથી શાસ્ત્રામાં, આગમામાં તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ભજનપદ સંગ્રહના આડે ભાગામાં ચારિત્ર તપ, સંગમ સબંધી અનેક પદા ભૂજને રચામાં આવ્યા છે. તેગ્માના વાંચથી વાચકાને ચારિત્ર મા` પ્રાપ્ત કરવાની ઇચ્છા પ્રકટ થાય છે, ચારિત્ર તિપાદક ઉદ્દગારમય ભજનાનુ, પદેનુ વાંચન મનન સ્મરણુ અને નિદિધ્યાસન કરવાથી આત્માના શુદ્ધ ચારિત્ર ગુણનું જ્ઞાન થાય છે, તથા વ્યવહાર પૂર્વક નિશ્ચય ચારિત્રનું જ્ઞાન થાય છે. સદ્ગુરૂ શ્રી વિસાગરજી મહારાજના ચારિત્રમય શબ્દોથી તથા સદ્દગુરૂ શ્રી સુખસાગરજી મહારાજના ચારિત્રમય શબ્દથી અમને ચારિત્ર માની ફંચ થઈ અને તેથી ચારિત્ર અંગીકાર કરાયું. ભજન સંગ્રહના ભાગેામાં ચારિત્રસયમકારક અનેક પદેમાંથી ચારિત્રના સાર પ્રાપ્ત કરી શકાય છે. અને તેથી દ્રવ્ય તપ તથા ભાવતપને પ્રાપ્ત કરીને મેક્ષ પ્રાપ્ત કરી શકાય છે, વૈરાગ્યત્રી શુપ્રેમથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે પરંતુ તે પૂર્વે ગુરૂ વિનય, નીતિ, ધર્મ વિગેરે ગુણી પ્રાપ્ત કરવાની જરૂર છે. માર્ગોનુસારીના ગુણો પ્રાપ્ત કર્યાંથી જૈન ધર્માંની પ્રાપ્તિ થાય છે. જે સ’સાર વ્યવહારમાં દયા, સત્ય, પ્રેમ, મિત્રતા, વિવેક, વિનય ગુરૂજન સેવા આદિણા પ્રાપ્ત કરી શકતા નથી તે વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી, આ
For Private And Personal Use Only