________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૦૦
ભજનપદ્ય સંગ્રહ.
ધર્મ, ૮
જ્ઞાની ગુરૂને સેવતાં રે, મળે ધર્મને સાર રે, બુદ્ધિસાગર સ્યાદ્વાદથી, પામે હર્ષ અપાર રે. મહાસુદિ ૩ ગુરૂવાર
લક્ષણું. ૧
-
લક્ષણ. ૨
લક્ષણ. ૩
ઇ
લક્ષણ. ૪
» ધનનાં ક્ષણો. *
સિદ્ધ જગત શિર શોભતાએ રાગ. લક્ષણ ધમીનાં ધારીએ, પ્રભુને અત્યંત રાગ ગુરૂની શ્રદ્ધા સાચી સદા, દિલમાં રાખી વૈરાગ્ય. રાગદ્વેષને જીતવા, કરતે નિત્ય ઉપાય; સવગમને એ સાર છે, માની મનમાં સદાય. સહુની સાથે આનન્દથી, તે આત્મસમાન; વેર ઝેરને ત્યાગીને, સહતે નિજ અપમાન. અવગુણ ઉપર ગુણ કરે, દેખે સર્વ સમાન; પકડે હઠ નહીં મેહથી, કરતે ગુરૂગમ જ્ઞાન. સાચી સેવાને આદરે, કરતો મમતાને ત્યાગ; વિષય વિકારેને જીતવા, કરતો યત્ન અથાગ. પરની નિન્દામાં ન પડે, રમત આપસ્વભાવ; મનની સ્થિરતાને સાધવા, સાધે યોગના દાવ. કૂડ કપટથી રે વેગળે, રહેતા લોભથી દૂર, ભક્તિ કરે નહીં સ્વાર્થથી, થાતે કદિય ન કૂર. ધર્મે દંભ ન દાખવે, ત્યાગે પુલ આશ; અધિકારે શુભ ધર્મને, આરાધે નિત્ય ખાસ. દ્વેષ ન પાપીની ઉપરે, સમતા રાખે રે ચિત્ત; જ્ઞાનિસાધુની સંગતું, રાચી રહેતા ખચીત. દિલડું રંગાયું ધર્મથી, જે ચલ મજીઠ, “મેં રાગ જ એહવે, શાને સમજી રે દિ.
લક્ષણ.
૫
લક્ષણ. ૬
+
લક્ષણ. ૭
લક્ષણ. ૮
લક્ષણ. ૯
લજ્ઞણુ, ૧૦
For Private And Personal Use Only