________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૦
(ઉ.
બનાવી અન્ય જન શસ્ત્રો, પછીથી દે જ તરછોડી. ૮ પ્રપંચી ખેલ ખેલીને, ફસાવે મુગ્ધને જાળે, બનીને પાપની મૂર્તિ, મુકે છે ધર્મને માળે. ઉપરથી ધર્મના વેષે, ઉપરથી ધર્મ આચારે, બનીને ઢગથી સ્વાથી, જીના પ્રાણ સંહારે. અહે જે સાક્ષરે ઉલટા, બને તે સર્વને બાળે, પ્રતિપક્ષી બનેલાઓ, ખરાને જૂઠમાં તળે. ૧૧ પ્રતિપક્ષી સકલને છે, કરેલાં કર્મ જીવ સાથે;
બુદ્ધચબ્ધિ ધર્મ દૃષ્ટિએ, પ્રભુને રાખશે માથે. ૧૨ મહા સુદ ૨ બુધવાર.
- દયમાં ધË છે. છ4િ
ધર્મ હૃદયથી ન વેગળે, જુઓ હૃદય મઝાર રે, ભૂલ્યા ભમે કયાં મેહથી, કરે અન્તર્ વિચાર રે. ધર્મ ૧ ચિદ્દઘન આનન્દ સ્વરૂપથી, સહુ પ્રાણીમાં ધર્મ રે, વ્યાપી રહ્યું વૃત દુગ્ધમાં, તેમ સહમાંહી શર્મ રે. ધર્મ૨ નાચંકુદા હાવભાવથી, પ્રભુ કદિ ન પમાય રે, ધર્મ પ્રભુને સત્ય છે, તે જ્ઞાનથી જણાય રે. ધર્મ, ૩ મળકાને માળા વેષથી, પ્રભુ કદિ ન છળાય રે; ટપકાં ને ટીલાં ઢંગથી, કદી સાચું ન સુઝાય રે. ધર્મ. ૪ શુદ્ધ હૃદય વણ જે થતા, કર્મ કાંડ આચાર રે;
નિ ચોરાશી લાખમાં, ભમે જીવ અપાર રે. ધર્મ ૫ પ્રપંચ પાખંડથી પ્રભુ. દૂર ગાઉ કરોડ રે, ભકતો ભૂલ્યા કેઈ બ્રાન્તિથી, કરી ખૂબ માથાફેડ રે. ધર્મ ૬ ધમી અમે એમ માનતા, સહુ જીવ મનમાંહી રે; ધર્મની વાતે સહુ કરે, અનુભવથી ન કાંઈ રે. ધર્મ૭
For Private And Personal Use Only