________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૨૯૫
ધર્મ. ૭
નિજ વૃત્તિ અનુસારથી રે, જે સેવે જયકારી; તેને તેવું ફળ મળે રે, નહિ આશ્ચર્ય લગારી. ધર્મ સરોવર ઝીલતાં રે, દુઃખ ટળે નિર્ધારી, ત્રિવિધ તાપ સમાવવા રે, સેવે નરને નારી. ધર્મ સરોવર હંસલા રે, ગીજન અવતારી, બુદ્ધિસાગર આત્મમાં રે, દેખો મંગલકારી. પિશ વદિ ૨ બુધવાર
ધર્મ. ૮
ધર્મ. ૯
ॐ सत्य पर विश्वास राखी पाछा न हठवू १६ હઠશ નહીં પાછો કયારે રે, સત્યને ધર વિશ્વાસ. હઠીશ. પ્રતિપક્ષી સામા થતા રે, દુર્જનની ધરી રીત, રવિ આગળ તમ નહીં રહે છે, હઠયા હઠશે ખચીત. હઠશ. ૧ સહી શકે નહિ ઉન્નતિ રે, પ્રતિપક્ષી જે લેક; યદ્વા તદ્ધા અતથ્યની રે, પાડે છાની પિક. હઠીશ. ૨ પ્રતિપક્ષી જન વચ્ચમાં રે, રહીને આગળ ચાલ; ધીર વીર સાચે બની રે, સત્યનું ધર દિલ હાલ. હઠૌશ. ૩ ભસાભસ કરતાં બહુ રે હસ્તી પાછળ શ્વાન, ભયથી ભાગી જાવતાં રે, સત્યે જય મન માન; હઠશે. ૪ ધવળ પ્રપંચી હારી રે, જય પામ્ય શ્રીપાલ; સત્ય ન છાનું રહી શકે છે, ઘાલે જે પાતાલ. હઠીશ. ૫ પ્રતિપક્ષી જાહેરમાં રે, લાવે છે નિજ સત્ય; દુર્જનથી કરવું નહીં રે, કરવું નિત્ય શુભ કૃત્ય. હઠશ. ૬ પરિતઃ ઉપયોગી થઈ રે, ધર્મ કૃત્ય જયકાર; બુદ્ધિસાગર કીજીએ રે, શાશ્વત સુખ કરનાર, હઠશ. ૭ પષ વદિ ૪ ગુરૂવાર
For Private And Personal Use Only